ETV Bharat / state

વિદ્યુત બોર્ડની ગંભીર બેદરકારી, તાત્કાલિક ડીપી હટાવવાની લોકમાંગ - Gujarat

બનાસકાંઠાઃ સુરત શહેરમાં બનેલી ગોઝારી ઘટના બાદ તમામ જિલ્લામાં તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાની કેટલીક જગ્યા પર જી.ઈ.બીની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.

BNS
author img

By

Published : May 26, 2019, 5:11 PM IST

સુરત શહેરમાં બનેલી ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને ઠેર-ઠેર જિલ્લામાં તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસીસ, બહુમાળીય બિલ્ડિંગો તેમજ હોસ્પિટલોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વિદ્યુત બોર્ડની ગંભીર બેદરકારીના કારણે અને જગ્યાઓ પર જોખમી ડીપીઓ જોવા મળી રહ્યા છે.

વિદ્યુત બોર્ડની ગંભીર બેદરકારી, તાત્કાલિક ડીપી હટાવવાની લોકમાંગ

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના ભરચક વિસ્તાર એવા ગાયત્રી મંદિર પાસે અનેક જગ્યાઓ પર જોખમી ડીપી જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ હોસ્પિટલો ધરાવતું સ્થળ ડીસાને ડૉક્ટર હાઉસ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં દરરોજ લાખોની સંખ્યામાં અહીથી લોકોની અવર-જવર થાય છે, ત્યારે સુરતમાં બનેલી ઘટના બાદ પણ ડીસાના વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા ડૉક્ટર હાઉસ પાસે આવેલી અને જોખમી ડીપી હટાવવામાં આવ્યા નથી.

શું વિદ્યુત બોર્ડના અધિકારીઓ સુરત જેવી ડીસામાં પણ બીજી ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે. અત્યારે હાલ ડીસાવાસીઓની એક જ માગ છે કે વિદ્યુત બોર્ડ દ્વારા તાત્કાલિક ગાયત્રી મંદિર તેમજ ડીસાની બજારોમાં વિવિધ જગ્યાઓ પર લગાવેલા ડીપીઓને તાત્કાલિક હટાવી યોગ્ય જગ્યા પર લગાવવા જોઈએ.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર... રોહિત ઠાકોર
તા. 26 05 2019

સ્લગ... જોખમી ડીપી

એન્કર.... સુરત શહેરમાં બનેલી ગોઝારી ઘટના બાદ તમામ જિલ્લામાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાની કેટલી જગ્યા ઉપર જી ઈ બી ની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે....

વિઓ...સુરત શહેરમાં બનેલ કમકમાટી ભરી ઘટનાને પગલે રાજ્ય સરકાર તારા તમામ જિલ્લામાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવી છે અને ઠેર ઠરે જિલ્લામાં તંત્ર દ્વારા ટ્યૂશન કલાસીસ, બહુમાળિય બીલડીગો તેમાં હોસ્પિટલો નું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વિધ્યુત બોર્ડની ગંભીર બેદરકારીના કારણે  અને જગ્યાઓ પર જોખમી ડીપીઓ જોવા મળી રહી છે. ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ની તો ડીસા શહેરના ભરચક વિસ્તાર એવા ગાયત્રી મંદિર પાસે અનેક જગ્યાઓ પર જોખમી ડીપી જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ હોસ્પિટલો ધરાવતું સ્થળ એ ડીસા નું ડોક્ટર હાઉસ ગણવામાં આવે છે આ વિસ્તારમાં રોજના લાખોની સંખ્યામાં અહીથી લોકોની અવર-જવર થાય છે ત્યારે સુરતમાં બનેલી ઘટના બાદ પણ ડીસા ના વિદ્યુત બોર્ડ ના અધિકારીઓ દ્વારા ડોક્ટર હાઉસ પાસે આવેલી અને જોખમી ડીપી હટાવવામાં આવી નથી ત્યારે શું વિદ્યુત બોર્ડના અધિકારીઓ સુરત જેવી ડીસામાં પણ બીજી ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે. અત્યારે હાલ ડીસા વાસીઓ ની એક જ માંગ છે કે વિદ્યુત બોર્ડ દ્વારા તાત્કાલિક ગાયત્રી મંદિર તેમજ ડીસાની બજારોમાં વિવિધ જગ્યાઓ પર લગાવેલ ડીપી ઓને તાત્કાલિક હટાવી  યોગ્ય જગ્યા પર લગાવી જોઈએ...

બાઈટ... મનોજ ઠાકોર
( સ્થાનિક, ડીસા )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.