ETV Bharat / state

ડીસામાં વિદ્યાર્થીનીઓએ 'દીકરી બચાવો' નાટક ભજવ્યું

બનાસકાંઠા: દેશમાં દીકરીઓ પર વધી રહેલા અત્યાચારોને રોકવા માટે હવે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ મેદાનમાં આવી છે. લોકો દિકરી વિશે જાણતા થાય તે માટે ડીસાના જાહેર માર્ગો પર વિદ્યાર્થીનીઓ દ્વારા 'દીકરી બચાવો' પર નાટક ભજવવામાં આવ્યું હતું.

etv bharat
ડીસામાં વિદ્યાર્થીનીઓ દ્વારા દીકરી બચાવોનું નાટક ભજવાયું
author img

By

Published : Dec 8, 2019, 9:14 PM IST

દેશમાં આજે દીકરીઓ પર દિવસેને દિવસે અત્યાચારોના બનાવો વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં અનેક દીકરીઓ અને મહિલાઓ પર અને ગુનાહિત કેસ બન્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રોજબરોજ દીકરી બચાવોના કાર્યક્રમો કરી લોકજાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ડીસામાં વિદ્યાર્થીનીઓ દ્વારા દીકરી બચાવોનું નાટક ભજવાયું

લોકોમાં સહેજ પણ જાગૃતિ ન આવી હોય તેવું લાગી રહ્યું છે. ભારત દેશમાં આજે દિવસેને દિવસે દીકરીઓના અનેક બનાવ સામે આવી રહ્યાં છે. જેના કારણે આજે દેશમાં એક પણ દીકરી સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો ભારત દેશમાં ગેંગરેપ અને અનેક કેસો નોંધાયા છે. છેલ્લે હૈદરાબાદમાં બનેલી ઘટના બાદ સમગ્ર ભારતભરના લોકો હૈદરાબાદમાં નરાધમોના હાથે શિકાર બનેલી દીકરીને ન્યાય મળે તે માટેના કાર્યક્રમો કર્યા હતા. છેલ્લે હૈદરાબાદ પોલીસે તેમને એન્કાઉન્ટર કરી ઠાર કરી દીધા હતા, પરંતુ તે બાદ માત્ર દેશમાં થોડા લોકોમાં જ જાગૃતિ આવે તેવું દેખાઈ રહ્યું છે. આ બનાવ બાદ ડીસા શહેરમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ હવે મેદાનમાં આવી છે અને લોકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.08 12 2019

એન્કર... આજના સમયમાં દેશમાં દીકરીઓ પર વધી રહેલા અત્યાચારોને રોકવા માટે હવે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ મેદાનમાં આવી છે અને લોકો દિકરી વિશે જાણતા થાય તે માટે ડીસાના જાહેર માર્ગો પર વિદ્યાર્થીનીઓ દ્વારા દીકરી બચાવો પર નાટક ભજવવામાં આવ્યું હતું...

Body:વિઓ... દેશમાં આજે દીકરીઓ પર દિવસેને દિવસે અત્યાચારોના બનાવો વધી રહ્યા છે છેલ્લા એક વર્ષમાં અનેક ઘણા દીકરીઓ અને મહિલાઓ પર અને ગુનાહિત કેશો બનવા પામ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રોજ બરોજ દીકરી બચાવો ના કાર્યક્રમો કરી લોકજાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ આજે લોકોમાં સહેજ પણ જાગૃતિ ન આવી હોય તેવું લાગી રહ્યું છે ભારત દેશમાં આજે દિવસેને દિવસે દીકરીઓના અનેક ઘણા કેસો બહાર આવી રહ્યા છે જેના કારણે આજે દેશ માં એક પણ દીકરી સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો ભારત દેશમાં ગેંગરેપ અને બળાત્કારના અનેક કેસો નોંધાયા છે છેલ્લે હૈદરાબાદ માં બનેલી ઘટના બાદ સમગ્ર ભારતભરના લોકો હૈદરાબાદમાં નરાધમોના હાથે શિકાર બનેલી દીકરીને ન્યાય મળે તે માટે ના કાર્યક્રમો કર્યા હતા. અને છેલ્લે હૈદરાબાદ પોલીસે તેમને ઍનકાઉન્ટર કરી ઠાર કરી દીધા હતા. પરંતુ તે બાદ માત્ર દેશમાં થોડા લોકો માં જ જાગૃતિ આવે તેવું દેખાઈ રહ્યું છે આ બનાવ બાદ ડીસા શહેરમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ હવે મેદાનમાં આવી છે અને લોકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે ડીસાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા ડીસા શહેરના વિવિધ માર્ગો પર દીકરી બચાવોના નારા સાથે નાટક ભજવવામાં આવ્યું હતું ખાસ કરીને માતા-પિતા દીકરીઓનું સૌથી વધારે ધ્યાન રાખે તે માટેની અપીલ આ નાટકમાં ભજવવામાં આવી હતી આજે રોજબરોજના દીકરીઓ પર થતા અત્યાચારો ના બનાવો બહાર આવી રહ્યા છે તેને કઈ રીતે રોકવા તે માટે આ નાટક યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 50 થી પણ વધુ વિદ્યાર્થીનીઓ દ્વાર શહેરના માર્ગો પર રેલી નિકાળવામાં આવી હતી જેમાં સેલ્ફ ડિફેન્સ, સ્ત્રી બચાવો, દીકરી બચાવો અને ખાસ કરીને દીકરીઓ પર વધતા જતા અત્યાચારને રોકવા માટે લોકોને સમજણ પૂરી પાડવામાં આવી હતી

બાઈટ..અસ્મિ ખત્રી
( વિદ્યાર્થીની )

બાઈટ... લિયા માધુ
( વિદ્યાર્થીની )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.