ETV Bharat / state

ક્રિકેટ પ્રેમીઓ માટે TDC ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

ડીસા: બનાસકાંઠા જિલ્લાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે શુક્રવારના રોજ જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ જિલ્લામાંથી અલગ-અલગ ટીમોએ ભાગ લીધો હતો.

ડીસા
author img

By

Published : Jul 20, 2019, 1:17 PM IST

આજના સમયમાં ક્રિકેટ વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે. ત્યારે શુક્રવારના રોજ જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત રાજ્યમાંથી અલગ-અલગ ટીમોએ આ ક્રિકેટ ટુર્નામનેન્ટમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનું આયોજન બનાસકાંઠા જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યુ હતું. ડીસાના રમત ગમત વિભાગના શિક્ષક વસંતભાઈએ જણાવ્યું હતું કે, ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ-અલગ જિલ્લામાંથી કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો અને વિજેતા ટીમ આગામી રાજ્યકક્ષા ખાતે યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેટમાં અલગ અલગ જિલ્લાની કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ડીસા ટીમના કેપ્ટન કેતુલ પટેલે જણાવ્યું હતું કે, આજે યોજાયેલી ક્રિકેટ મેચમાં અમારી ડીસાની ટીમ સારું પ્રદર્શન કરશે અને અમને વિશ્વાસ છે કે, અમારી ટીમ વિજેતા બની અને આગામી સમયમાં યોજાનારી રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી વિજેતા બનશે.

Intro:એન્કર... ડીસા ના ટી સી ડી ગ્રાઉન્ડ ખાતે આજે જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ-અલગ જિલ્લામાંથી અલગ-અલગ ટીમોએ ભાગ લીધો હતો...

Body:વિઓ.... આજે વિશ્વ ની સૌથી લોકપ્રિય રમત એ ક્રિકેટ છે. આજે તમામ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટો યોજાતી હોય છે ત્યારે આજે જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા ડીસા ના ટી સી ડી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય માંથી અલગ અલગ ટીમોએ આ ક્રિકેટ ટુર્નામનેન્ટ માં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ નું આયોજન બનાસકાંઠા જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યુ હતું અને સમગ્ર મેચ નું આયોજન ડીસા ના રમત ગમત વિભાગ ના શિક્ષક વસતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે આજે ડીસા ટી સી ડી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ માં અલગ અલગ જિલ્લામાંથી કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો અને વિજેતા ટિમ આગામી રાજ્યકક્ષા ખાતે યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લેશે...

બાઈટ... વસંતભાઈ પરમાર
( આયોજક, ક્રિકેટ મેચ )

Conclusion:વિઓ... ડીસા ના ટી સી ડી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેટ માં આજે અલગ અલગ જિલ્લા ની કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ડીસા ટિમ ના કેપ્ટન કેતુલ પટેલે જણાવ્યું હતું કે આજે યોજયેલી ક્રિકેટ મેચ માં અમારી ડીસા ની ટિમ સારું પ્રદર્શન કરશે અને અમને વિશ્વાસ છે કે અમારી ટિમ વિજેતા બની અને આગામી સમય માં યોજાનારી રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ માં સારું પ્રદર્શન કરી વિજેતા બનશે...

બાઈટ... કેતુલ પટેલ
( ડીસા ક્રિકેટ ટિમ ના કેપ્ટન )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.