વર્ષો પહેલા જ્યારે લોકો અહી વસવા માટે આવ્યા ત્યારે અહિયાં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું. લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જે બાદ આ ગામનું નામ મહાદેવિયા પડ્યું અને અહીં આવેલા મહાદેવ જેનું નામ સોનેશ્વર મહાદેવ છે.
ડીસાના મહાદેવિયામાં આવેલા મહાદેવનું મહાત્મ્ય - શિવાલય
બનાસકાંઠા: દરેક ગામનો કોઈને કોઈ ઇતિહાસ હોય છે અને તેના ઈતિહાસના આધારે જ તે ગામનું નામ રાખવામાં આવતું હોય છે. કોઈ ગામનું નામ શિવજી પરથી પાડવામાં આવ્યું હોય તેવું આ બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર ગામ છે કે, જેનું નામ મહાદેવના નામથી મહાદેવિય છે. ચાલો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે અમે તમને આ ગામની સાથે-સાથે આ ગામમાં આવેલા સદીઓ જૂના પ્રાચીન મહાદેવના કરાવીએ દર્શન...
ડીસાના મહાદેવિયામાં આવેલા મહાદેવનું મહાત્મ્ય
વર્ષો પહેલા જ્યારે લોકો અહી વસવા માટે આવ્યા ત્યારે અહિયાં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું. લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જે બાદ આ ગામનું નામ મહાદેવિયા પડ્યું અને અહીં આવેલા મહાદેવ જેનું નામ સોનેશ્વર મહાદેવ છે.
Intro:લોકેશન.. ડીસા. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.10 08 2019
સ્લગ : મહાદેવનું ગામ મહાદેવિયા
એન્કર : દરેક ગામનો કોઈને કોઈ ઇતિહાસ હોય છે અને તેના ઈતિહાસના આધારે જ તે ગામનું નામ પડેલું હોય છે.. ત્યારે ડીસા નજીક એક એવું ગામ આવેલું છે તેનું નામ મહાદેવ પરથી પડ્યું છે.. ત્યારે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે અમે તમને આ ગામની સાથે સાથે આ ગામમાં આવેલા સદીયો જૂના પ્રાચીન મહાદેવના દર્શન...Body:વી.ઑ. : આ છે બનાસકાંઠા જિલ્લામાથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ... આમ તો આ ગામનો ઇતિહાસ ત્રણસોથી ચારસો વર્ષ જૂનો જ છે.. પરંતુ આ ગામનું નામ અહી આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે.. વર્ષો પહેલા જ્યારે લોકો અહી વસવા માટે આવ્યા ત્યારે અહિયાં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું.. અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહી મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યુ અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું... ડીસા તાલુકાનાં મહાદેવિયા ગામમાં આવેલા આ મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ... સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ સાતસો વર્ષ જૂનું મંદિર છે.. કહેવાય છે કે સદીયો પહેલા અહી સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપલાનું પાન મુક્તા હતા.. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું. બનાસ નદીને રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાન જણાવી રહ્યા છે કે બનાસ નદીને તટ પર વસેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે અને શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રિજવવા માટે શિવાલયની પુજા અર્ચના કરવા માટે આવતા હોય છે...
બાઇટ...પ્રભાતસિંહ દરબાર ( સ્થાનિક અગ્રણી )
વી.ઑ. : ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામના સોનેશ્વર મહાદેવ ખાતે પુજા કરતાં પૂજારીએ આ પૌરાણિક મદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યુ હતું કે આ પૌરાણિક મંદિરમાં ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે અને અહી શિવાલયમાં મીઠું, રીંગણ ચઢાવવામાં આવે છે.. અહી શ્રાવણ માસ દરમ્યાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે..
બાઇટ...સુરેશપૂરી મહારાજ
( પૂજારી, સોનેશ્વર મહાદેવ )
Conclusion:વી.ઑ. : બનાસ નદીના તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે અને અહી દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે...
બાઇટ...કોમલ ઠાકોર
( ભક્ત )
વી.ઑ. : કોઈ ગામનું નામ શિવજી પરથી પાડવામાં આવ્યું હોય તેવું આ બનાસકાંઠા જીલ્લામાં એકમાત્ર ગામ છે કે જેનું નામ મહાદેવના નામથી મહાદેવીય પડ્યું છે.. સદીયો વીતી ગઈ છતાં આજેય પણ આ ધાર્મિક સ્થળનો મહિમા અકબંધ છે.
રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
( શિવજીની સ્પેશ્યલ સ્ટોરી છે )