ETV Bharat / state

શ્યામાપ્રસાદ મૂખર્જીની જન્મ જયંતિ નિમિત્તે ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ - campaign

બનાસકાંઠાઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા શનિવારથી સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આજે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આ અભિયાનનો શુભાંરમ કરાયો છે.

gd
author img

By

Published : Jul 6, 2019, 8:16 PM IST

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી પ્રાથમિક સદસ્ય બનવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેને રાજ્યના વેર હાઉસના ચેરમેન દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીની તસ્વીર આગળ દીપ પ્રગટાવી પુષ્પાંજલિ આપી આ અભિયાનનો આરંભ કરાવ્યો હતો. જેની નોંધણી પુનઃ 3 વર્ષે કરવામાં આવતી હોય છે.

શ્યામાપ્રસાદ મૂખર્જીની જન્મ જયંતિ નિમિત્તે ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ
આ વખતે પ્રાથમિક સદશ્યો માં 20 ટકા વૃદ્ધિ કરવાના સંકલ્પ સાથે આજે ઓનલાઈન સદસ્ય નોંધણી શરૂ કરાઈ હતી. જે વિસ્તારમાં જેટલું ભાજપ તરફે મતદાન થયું છે, તેવા વિસ્તારોમાં તમામ મતદારોને સદસ્ય બનાવી ભાજપના હાથ વધુ મજબુત કરવા સંકલ્પ પણ લેવાયો હતો.

R_GJ_ ABJ_01_ 06 JULAY_VIDEO STORY_ B.J.P. SABHYA ZUMBES _CHIRAG AGRAWAL

LOKESAN---AMBAJI

                               ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી સદસ્યતા વૃદ્ધિ  અભિયાન નો પ્રારંભ  કરાયો છે આજે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મ જયંતિ ની  ઉજવણી ના ભાગ રૂપે આ અભિયાન નો આજથી શુભાંરમ કરાયો છે જેને લઈ બનાસકાંઠા જિલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી  ખાતે થી પ્રાથમિક સદ્શ્ય બનવા ની ઝુંબેશ હાથ  ધરાઈ હતી જેને રાજ્ય ના વેર હાઉસ ના ચેરમેન શ્યામાપ્રસાદ મુખર્જી ની તસ્વીર આગળ દીપ પ્રગટાવી  પુસ્પાંજલિ આપી આ સદ્શ્યતા વૃદ્ધિ અભિયાન નો આરંભ કરાવ્યો હતો આ પ્રાથમિક સદ્શ્યતા ની નોંધણી પુનઃ 3 વર્ષે કરતી હોય છે  એટલુંજ નહીં આ વખતે પ્રાથમિક  સદશ્યો માં 20% વૃદ્ધિ કરવાના સંકલ્પ સાથે આજે ઓનલઈન સદ્શ્ય નોંધણી શરૂ કરાઈ હતી જે   વિસ્તાર માં જેટલું ભાજપ તરફે મતદાન થયું છે તેવા વિસ્તારો માં તમામ મતદારો ને સદ્દશ્ય  બનાવી ભાજપ ના હાથ વધુ મજબૂત કરવા સંકલ્પ પણ લેવાયો હતો આ સદ્શ્યતા નોંધણી પોતાના મોબાઇલ ઉપર થી 8980808080 નમ્બર ઉપર થી કરી શકાશે તેમ ઉમેર્યું હતું 

બાઈટ-1   મગનભાઈ માળી (રાજ્યચેરમેન ગુજરાત )

ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત

અંબાજી, બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.