ETV Bharat / state

કોંગ્રેસે પરિવર્તન યાત્રાનો પ્રારંભ,

ગુજરાત કોંગ્રેસની સંકલ્પ યાત્રાનો પ્રારંભ આજથી શરૂ (parivartan yatra in Congress) કરાયો છે. વિધાનસભા 2022ની ચૂંટણીમાં 125 બેઠકોનો કોંગ્રેસનો (Bharat Singh Solanki parivartan yatra) લક્ષ્યાંક સાથે યાત્રાનો પ્રારંભ કરાયો છે. જોકે યાત્રા થોડી વહેલી શરૂ થનાર હતી પરતું મોરબીમાં બનેલી ઘટનાને લઈને મોકૂફ રખાઈ હતી. (Gujarat Assembly elections)

મોરબીની દુર્ઘટનાને લઈને કાર્યક્રમ મોકૂફ, આજથી કોંગ્રેસે પરિવર્તન યાત્રાનો કર્યો પ્રારંભ

author img

By

Published : Nov 1, 2022, 1:09 PM IST

અંબાજી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસની પરિવર્તન (parivartan yatra in Congress) સંકલ્પ યાત્રાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા ઉત્તર ઝોના વડગામના કાણોદરથી શરુ કરવામાં આવી છે. યાત્રાના શુભારંભ પૂર્વે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી વિરેન્દ્રસિંહ રાઠોડ, દાંતાના ધારાસભ્ય કાંતિખારાંડીએ અંબાજી પહોંચ્યા હતા. માં અંબે ના દર્શન કરી પરિવર્તન સંકલ્પ યાત્રા માટે આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ લોકોની લાગણીને લઈને માતાજીના આશીર્વાદ સાથે 125 બેઠકો પર વિજય મળશે તેવું ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.(Congress pativartan sankalp yatra)

આજથી કોંગ્રેસે પરિવર્તન યાત્રાનો કર્યો પ્રારંભ

શું કહ્યું ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય (Gujarat Assembly elections) પ્રધાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મોરબીની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી, દુઃખી ઘટનાના કારણે અમારી પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ રાખી હતી. જે આજે અમે ઉત્તર ગુજરાતના કાણોદર વડગામથી શરૂ કરવા જઈ રહ્યા છીએ જે ઉત્તર ગુજરાતમાં ફરશે. 125 બેઠકોની આશા સાથે માં અંબેના ચરણોમાં માથું ટેકવીને અમે નીકળ્યા છીએ. દેવ દિવાળી પહેલા જ્યારે દર્શને આવ્યા છીએ જેમાં લોકોની લાગણી છે. આવા યાત્રાધામમાં કોંગ્રેસના શાસનના મદદ કરી હતી અને ટેક્સ માફી કરી હતી. એવા તમામ પગલાં કોંગ્રેસ દ્વારા ભવિષ્યમાં લેવામાં આવશે. (congress yatra route)

બેઠકો પર માતાજીના આર્શીવાદ વધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર યાત્રા ગુજરાતના પાંચ જુદા જુદા વિસ્તારમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ સાથે મળીને શરૂ કરવામાં આવશે. ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી (Congress yatra in Gujarat) ટોટલ પાંચ યાત્રાઓ શરૂ થશે. જેના પરિવર્તન દ્વારા ગુજરાતની પ્રજાના કલ્યાણ માટે કોંગ્રેસ પ્રજા પ્રાર્થના આશીર્વાદ અને માંગશે. અમને આશા છે કે પ્રજાના આશીર્વાદ મળશે અને 125 બેઠકો પર પ્રજાના તેમજ માતાજીના આશીર્વાદથી મળશે. અંબાજી પહોંચેલા ભરતસિંહ સોલંકીને પૂજારી દ્વારા ફૂમકુમ તિલકને ચૂંદડી પહેરાવી આશીર્વાદ અપાયા હતા. (Bharatsingh Solanki parivartan yatra)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.