ETV Bharat / state

બનાસકાંઠામાં CAAના સમર્થનમાં 56 હજાર પોસ્ટકાર્ડ સાથે રેલીનું આયોજન

બનાસકાંઠાઃ કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાનૂન કાયદો અમલી બનાવતા જ સમગ્ર દેશમાં લોકો દ્વારા તેનો જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રવિવારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજી 56 હજાર જેટલા કાર્ડ સમર્થનમાં લખાયા હતા.

બનાસકાંઠાઃ
બનાસકાંઠાઃ
author img

By

Published : Jan 19, 2020, 9:31 PM IST

મોટાભાગના લોકો આ CAA અને NRCના સમર્થનમાં પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા અને ખાસ કરીને ગુજરાતમાં લોકોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયની તરફેણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે.

બનાસકાંઠામાં CAAના સમર્થનમાં 56 હજાર પોસ્ટકાર્ડ સાથે રેલી કાઢી

બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપ સંગઠનના સહયોગથી 55 હજાર જેટલા પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે આ તમામ પોસ્ટકાર્ડ સાથે રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી. પટેલ ,બનાસકાંઠા સાંસદ પરબત પટેલ સહિત કાર્યકરો જોડાઇને ડીસા પોસ્ટઓફિસ ખાતે પોસ્ટકાર્ડ જમા કરાવી તમામ લોકો આ નિર્ણયની તરફેણમાં હોવાનું જણાવ્યું હતું.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.19 01 2020

સ્લગ......બનાસકાંઠા જિલ્લામાં સી.એ એ ના સમર્થનમાં 56 હજાર પોસ્ટકાર્ડ લખાયા....

એન્કર.....કેન્દ્ર સરકાર દ્વારા નાગરીકતા કાનૂન કાયદો અમલી બનાવતા જ જ સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા તેનો જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજી 56 હજાર જેટલા સમર્થનમાં કાર્ડ લખાયા હતા....
Body:
વિઓ..કેન્દ્ર સરકાર દ્વારા નાગરીકતા કાનૂન કાયદો અમલી બનાવતા જ જ સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા તેનો જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે જોકે મોટાભાગના લોકો આ સીએએ અને એનઆરસી ના સમર્થન માં પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર દ્વારા અને ખાસ કરીને ગુજરાતમાં લોકોએ કેન્દ્ર સરકારના આ નિર્ણય ની તરફેણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પોસ્ટકાર્ડ લખ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપ સંગઠનના સહયોગથી 55 હજાર જેટલા પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યા છે, જે અંતર્ગત આજે આ તમામ પોસ્ટકાર્ડ સાથે રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલ ,બનાસકાંઠા સાંસદ પરબત પટેલ સહિત કાર્યકરો જોડાઇ ને ડીસા પોસ્ટઓફિસ ખાતે પોસ્ટકાર્ડ જમા કરાવી તમામ લોકો આ નિર્યન ની તરફેણમાં હોવાનું જણાવ્યું હતું.....

બાઈટ...કે સી પટેલ , મહામંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ

બાઈટ....પરબત પટેલ, સાંસદ
Conclusion:
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.