ETV Bharat / state

આ જિલ્લામાં 6 દિવસથી સ્થાનિકો થઈ રહ્યા છે હેરાન, શા માટે, જૂઓ

બનાસકાંઠામાં 6 દિવસથી હડતાળ પર ઉતરેલા તલાટીઓના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં (Banaskantha People are in trouble) મૂકાયા છે. અહીં દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીના વિરોધમાં તલાટીઓની હડતાળ ચાલી (Talatis strike in Banaskantha) રહી છે. ત્યારે હવે ગ્રામજનોએ આ અંગે શું માગ કરી છે આવો જાણીએ.

આ જિલ્લામાં 6 દિવસથી સ્થાનિકો થઈ રહ્યા છે હેરાન, શા માટે, જૂઓ
આ જિલ્લામાં 6 દિવસથી સ્થાનિકો થઈ રહ્યા છે હેરાન, શા માટે, જૂઓ
author img

By

Published : Jul 5, 2022, 1:27 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી તલાટીઓની હડતાળ ચાલી (Talatis strike in Banaskantha) રહી છે. દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીના વિરોધમાં (Protest of Dantiwada Taluka Development Officer) ચાલી રહેલી તલાટીઓની હડતાળના કારણે ગામડાઓમાં લોકોને ભારે મૂશ્કેલીનો (Banaskantha People are in trouble) સામનો કરવો પડ્યો છે. તલાટીઓ દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની બદલીની માગ કરી રહ્યા છે. ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક સરકાર દ્વારા તલાટીઓની માગણી પૂરી કરવા માગ (Demand to fulfill demands of the Talatis) કરવામાં આવી હતી.

તલાટીની હડતાળ ગ્રામજનોને પડી રહી છે ભારે

જિલ્લામાં થઈ રહ્યા છે આંદોલન - જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક માગણીઓને લઈ (Demand to fulfill demands of the Talatis) આંદોલન થઈ રહ્યા છે. ક્યાંક અધિકારીની બદલી માટે આંદોલન થઈ રહ્યા છે. તો ક્યાંક વિવિધ માગણીઓને (Demand to fulfill demands of the Talatis) લઈ આંદોલન થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી અતિપછાત જિલ્લો માનવામાં આવે છે. આના કારણે દર વર્ષે અનેક સમસ્યાનો સામનો બનાસકાંઠા જિલ્લાના લોકોએ કરવો પડે છે. ખાસ કરીને જેટલા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટું પાણી મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. આ તરફ હવે જિલ્લામાં સરકારી અધિકારીઓની બદલી માટે સરકારી કર્મચારીઓ જ આંદોલન તરફ પડી રહ્યા છે.

બનાસકાંઠામાં 6 દિવસથી તલાટીઓ હડતાળ પર
બનાસકાંઠામાં 6 દિવસથી તલાટીઓ હડતાળ પર

આ પણ વાંચો-રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ: તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા આપવામાં આવ્યું અલ્ટીમેટમ

સરકારી અધિકારીઓ કર્મચારીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ - અહીં મોટા ભાગે સરકારી અધિકારીઓ દ્વારા કર્મચારીઓને હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાય છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં કર્મચારીઓ દ્વારા અધિકારીઓની બદલીને લઈ આંદોલનો કરવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની બદલી માટે જિલ્લાના તમામ તલાટીઓએ સરકાર પાસે માગ (Demand to fulfill demands of the Talatis) કરી હતી, પરંતુ આજ દિન સુધી તેમની દાંતીવાડાથી બદલી કરવામાં ન આવતા હવે તલાટીઓએ જિલ્લામાં આંદોલન શરૂ કર્યું છે.

બનાસકાંઠામાં 6 દિવસથી તલાટીઓ હડતાળ પર
બનાસકાંઠામાં 6 દિવસથી તલાટીઓ હડતાળ પર

જિલ્લાના તમામ તલાટીઓ હડતાળ પર ઉતર્યા - જિલ્લામાં છેલ્લા 6 દિવસથી તલાટીઓ હડતાળ (Talatis strike in Banaskantha) પર ઉતરતા ગ્રામ પંચાયતોમાં કામકાજ ઠપ થઈ ગયું છે. અહીં તલાટી મંડળ દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી પર ગંભીર આક્ષેપો સાથે છેલ્લા 6 દિવસથી હડતાળ પર બેઠું છે. તલાટી મંડળનો આક્ષેપ છે કે, દાંતીવાડા ટીડીઓ દ્વારા આર્થિક માગણી કરવામાં આવે છે. સાથે જ 33 ટકા વેરા વસૂલાત છતાં ટીડીઓ તલાટીઓનો ઈજાફો અટકાવ્યો છે. આમ, દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની મનમાનીના વિરોધમાં જિલ્લા તલાટી મંડળે બાંયો ચડાવી છે.

અરજદારો અટવાયા
અરજદારો અટવાયા

આ પણ વાંચો- ડોક્ટર્સને સાંભળવામાં સરકારને રસ જ નથી કે શું...

તલાટીઓની ચીમકી - આ ઉપરાંત જ્યાં સુધી તાલુકા વિકાસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે ત્યાં સુધી કામકાજ બંધ કરી રાખવાની તલાટીઓ ચીમકી આપી છે. આ ઉપરાતં જ્યાં સુધી દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીની બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી જિલ્લાના તમામ તલાટીઓ કામથી વળગા રહેશે.

ઓફિસ ખાલીખમ
ઓફિસ ખાલીખમ

ગ્રામીણ વિસ્તારમાં હડતાળના પગલે અરજદારો પરેશાન - તલાટીઓની હડતાળના કારણે ગ્રામજનોએ હેરાન થવાનો વારો આવ્યો છે. અત્યારે બાળકોને શાળામાં પ્રવેશ માટે તેમ જ ખેડૂતોને વિવિધ પ્રકારના દાખલાની જરૂર પડતી હોય છે. આવામાં તલાટીઓ હડતાળ પર હોવાથી અરજદારો ગ્રામ પંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે સરકાર આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવી ગ્રામજનોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી માગ કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવે. આથી ફરીથી રાબેતા મુજબ તલાટીઓ ગ્રામપંચાયત પર હાજર થાય અને લોકોને પડતી મુશ્કેલીનો અંત આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.