ETV Bharat / state

આંગણવાડીમાં ભૂલકાઓના ભોજનમાં જીવાત નીકળી, વાલીઓએ મચાવ્યો હોબાળો - Anaganvadi kendra

બનાસકાંઠાઃ આંગણવાડીમાં બાળકો માટે લાખો રૂપિયા ખર્ચીને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. પરંતુ જિલ્લાની ધાનેરાની આંગણવાડી કેન્દ્રમાં ખોરાકમાં જીવાત નીકળતા વાલીઓ હોબાળો મચાવ્યો હતો.

આંગણવાડી
author img

By

Published : Jul 14, 2019, 7:43 PM IST

ધાનેરા તાલુકામાં અનેક આંગણવાડી કેન્દ્રો કોઇ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. સરકાર લાખો રૂપિયા ખર્ચીને પૌષ્ટિક ભોજન આપવાનો પ્રયત્ન કરી રહી છે, પણ બાળકોના ભાગનો ખોરાક પણ મોટા ભાગે બારોબાર સગેવગે થતો હોય છે. જો વાત કરવામાં આવે ધાનેરામાં આવેલી બારોટવાસ પાસે આંગણવાડીની તો બાળકોને નાસ્તામાં આપવામાં આવેલા ચણા સડેલા અને જીવાત વાળા હોવાથી બાળકોના વાલીઓએ આજે કેન્દ્ર પર હોબાળો કર્યો હતો અને આવા ખોરાક ખાવાથી બાળકો બીમાર પડવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આંગણવાડીમાં ભૂલકાઓને અપાતું અનાજમાં જીવાત નીકળી

જ્યારે આ બાબતે કેન્દ્રની બાળકોને તેડાગર બહેનને પૂછતાં તેમએ જણાવ્યું કે, જીવાતવાળું અનાજ હોય છે. જ્યારે સંચાલકે મીડિયાને જણાવ્યું હતું કે, અનાજ સાફ કરવાની અને રાંધવાની જવાબદાર તેડાગરની છે. જેમણે ધ્યાન ન રાખતા આ સમગ્ર મામલો બન્યો છે.

ધાનેરા તાલુકામાં સુપરવાઈઝર મંજુલાબેન ભાટિયાના તાબા હેઠળ આ આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યું છે, પણ સુપરવાઈઝરની નિરસ્તાના કારણે બાળકોને અખાદ્ય જથ્થો પીરસાઇ રહ્યો છે. જો સીધી વાત કરવામાં આવે તો, સુપરવાઈઝર કડક હાથે કામ લે તો, આવી બનતી ઘટના નિવારી શકાય તેમ છે. આ બાબતની તાપસ કરીને સુપરવાઈઝર ક્યારે પદવા ભરશે તે પછી ભેદી મૌન ધારણ કરીને બાળકોને ભગવાન ભરોસે મૂકી દેવાશે તે તો આવનારો સમય જ બાતવશે.

Intro:લોકેશન... ધાનેરા.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા. 14 07 2019

સ્લગ.. બાળકો સામે આરોગ્ય નો ખતરો

એન્કર...આંગણવાડી માં બાળકો માટે લાખો રૂપિયા ખર્ચી ને પૌષ્ટિક ખોરોક આપવામાં આવે છે પણ ધાનેરા ની આંગણવાડી કેન્દ્ર માં ખોરાક માં જીવાત નીકળતા વાલીઓ કર્યો હોબાળો

Body:વી.ઓ...ધાનેરા તાલુકા માં અનેક આંગણવાડી કેન્દ્રો કોઇ ન કોઈ કારણોસર ચર્ચા માં રહેતા હોય છે સરકાર લાખો રૂપિયા ખર્ચી ને પૌષ્ટિક ભોજન આપવાનો પ્રયત્ન કરી રહી છે પણ બાળકો ના ભાગ નો ખોરાક પણ મોટા ભાગે બારોબાર સગેવગે થતો હોય છે જો વાત કરવામાં આવે ધાનેરા માં આવેલી બારોટવાસ પાસે આંગણવાડી ની તો બાળકો ને આપવામા આવેલા ચના સડેલા અને જીવાત વાળા હોવાના કારણે બાળકો ના વાલીઓ આજે કેન્દ્ર પર હોબાળો કર્યો હતો અને આવા ખોરાક ના કારણે બાળકો બીમાર થવા ના આક્ષેપ કર્યા હતા...

બાઈટ. પવનબેન
( બાળક ના વાલી )

બાઈટ..કલાબેન
( બાળક ના વાલી )

વિઓ...જયારે આ બાબતે કેન્દ્ર ની તેડાગર બહેન ને પૂછતાં એમને પણ જીવાત વાળું અનાજ હોવાની વાત કબૂલી હતું જયારે સંચાલકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અનાજ સાફ કરવાની અને રાંધવાની જવાબદાર તેડાગર ની છે જે ધ્યાન ન રાખતા આ સમગ્ર મામલો બન્યો છે...

બાઈટ..હંસાબેન મોદી
( કેન્દ્ર સંચાલક )

Conclusion:વિઓ...ધાનેરા તાલુકા માં સુપરવાઈઝર મંજુલાબેન ભાટિયા ના તાબા હેઠળ આ આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યું છે પણ સુપરવાઈઝર ની નિરસ્તા ના કારણે બાળકો ને અખાદ્ય જથ્થો પીરસાય રહ્યાઓ છે જો સીધી વાત કરવામાં આવે તો સુપરવાઈઝર કડક હાથે કામ લે તો આવી બનતી ઘટના નિવારી શકાય એમ છે પણ સુપરવાઈઝર ની નિરસ્તા ના કારણે બાળકો ના મુખ માં અખાદ્ય જથ્થો જઈ રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે કાયરે આ બાબત ની તાપસ કરી ને જવાબદાર સામે પગલાં સુપરવાઈઝર ભરસે કે પછી ભેદી મોંન ધારણ કરી ને બાળકો ને ભગવાન ભરોસે મૂકી દેવાશે એ તો આવનારો સમય જ બાતવસે..

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTp કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.