મા અંબાના દર્શને મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં પૂજારીએ કુમ-કુમ તિલક કરી ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. જો કે આ પ્રસંગે તેમને હાલમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કોંગ્રેસમાં કરાઈ રહેલી તોડફોડને અર્જુન મોઢવાડિયાએ આસુરી શક્તિનો ઉપયોગ કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું અને ભાજપ આસુરીશક્તિ સાથે સત્તાનો દૂરુપયોગ તેમજ રૂપિયાના જોરે તોડફોડ કરી રહી છે તેમ જણાવ્યું હતું. પરંતુ ભૂતકાળમાં પણ આજ રીતે તેમનો પરાજય થયો હતો અને આ વખતે પણ પરાજય થશે .જેમ 2017માં 117 બેઠકો માંથી 99 થઇ હતી તેમ આ વખતે પણ તેમને નુકસાની ભોગવવી પડશે. જો કે ધારાસભ્ય કાંતિ ખરાડીની મુલાકાતને તેમને એક પ્રસંગોપાતની મુલાકાત ગણાવી હતી.
અર્જુન મોઢવાડિયા અંબાજીના પ્રવાસે, મા અંબાના કર્યા દર્શન - Gujarati News
અંબાજીઃ હાલમાં લોકસભાની ચૂંટણી બાદ રાજ્યસભાની ચૂંટણીનો દોર શરું થઈ ગયો છે ત્યારે કોંગ્રેસમાં જોડ-તોડની નીતિ ચરમસીમાએ પહોંચી છે અને કોંગ્રેસના પીઢ નેતાઓ પોતાના ધારાસભ્યોને બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુનભાઈ મોઢવાડીયા પણ દાંતા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીને મળવા અમીરગઢ ઘોઘુ પહોંચ્યા હતા અને ત્યારબાદ યાત્રાધામ અંબાજી પરત ફર્યા હતા અને અંબાજી મંદિરે પહોંચ્યા હતા. જ્યાં એક હવન પ્રસંગે પણ તેમને હાજરી આપી હતી.
મા અંબાના દર્શને મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં પૂજારીએ કુમ-કુમ તિલક કરી ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. જો કે આ પ્રસંગે તેમને હાલમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કોંગ્રેસમાં કરાઈ રહેલી તોડફોડને અર્જુન મોઢવાડિયાએ આસુરી શક્તિનો ઉપયોગ કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું અને ભાજપ આસુરીશક્તિ સાથે સત્તાનો દૂરુપયોગ તેમજ રૂપિયાના જોરે તોડફોડ કરી રહી છે તેમ જણાવ્યું હતું. પરંતુ ભૂતકાળમાં પણ આજ રીતે તેમનો પરાજય થયો હતો અને આ વખતે પણ પરાજય થશે .જેમ 2017માં 117 બેઠકો માંથી 99 થઇ હતી તેમ આ વખતે પણ તેમને નુકસાની ભોગવવી પડશે. જો કે ધારાસભ્ય કાંતિ ખરાડીની મુલાકાતને તેમને એક પ્રસંગોપાતની મુલાકાત ગણાવી હતી.
R_GJ_ ABJ_01_29 MAY_ VIDEO STORY _ RAJSABHA MATE TOFOD
_CHIRAG AGRAWAL
LOCATION – AMBAJI
(VIS AND BYIT IN FTP)
ANCHOR
હાલ માં લોકસભા ની ચૂંટણી બાદ રાજ્યસભા ની ચૂંટણી નું દોર શરું થઈ ગયો છે ત્યારે કોંગ્રેસ માં જોડતોડ ની નીતિ ચરમસીમા એ પહોંચી છે અને કોંગ્રેસ ના પીઢ નેતાઓ પોતાના ધારાસભ્યો ને બચવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ના અગ્રણી નેતા અર્જુનભાઈ મોઢવાડીયા પણ દાંતા મતવિસ્તાર ના કોંગ્રેસ ના ધારાસભ્ય કાંતિ ખરાડી ને મળવા અમીરગઢ ઘોઘુ પહોંચ્યા હતા અને ત્યારબાદ યાત્રાધામ અંબાજી પરત ફર્યા હતા અને અંબાજી મંદિરએ પહોંચ્યા હતા જ્યાં એક હવન પ્રસંગે પણ તેમને પોતાની હાજરી આપી હતી ને પછી માં અંબા ના દર્શને નિજ મંદિર માં પહોંચ્યા હતા જ્યાં પૂજારી એ કુમ કુમ તિલક કરી ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા અને ત્યાર બાદ માતાજી ની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી પણ બંધાવી હતી જોકે આ પ્રસંગે તેમને હાલ માં રાજસભા ની ચૂંટણી ને લઈ ભાજપ દ્વારા કોંગ્રેસ માં કરાઈ રહેલી તોડફોડ ને અર્જુનમોઢવાડિયા એ અસુરી શક્તિ નો ઉપયોગ કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું ને ભાજપ આસુરીશક્તિ સાથે સત્તા નો દુરુપયોગ તેમજ રૂપિયા ના જોરે તોડફોડ કરી રહી છે તેમ જણાવ્યુ હતુ પણ ભૂતકાળ માં પણ આજ રીતે કરાતા તેમનો પરાજય થયો હતો ને આ વખતે પણ પરાજય થશે ....જેમ 2017 માં 117 બેઠકો માંથી 99 થઇ ગઈ તેમ આ વખતે પણ તેમને નુકશાની ભોગવી પડશે .જોકે ધારાસભ્ય કાંતિ ખરાડી ની મુલાકાત ને તેમને એક પ્રસન્ગોપાત ની મુલાકાત ગણાવી હતી
બાઈટ-1અર્જુનભાઈ મોઢવાડિયા(કોંગ્રેસ ના અગ્રણી નેતા)ગાંધીનગર
ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત
અંબાજી,બનાસકાંઠા