ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી ન મળતાં ખેડૂતોમાં રોષ - Lack of water

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહે તે માટે કેનાલો બનાવામાં આવી છે. ખેડૂતોએ પોતાની જે જમીન નર્મદા નિગમને આપી હતી. તે જ કેનાલમાં પૂરતું પાણી નહીં મળતા ખેડૂતોમાં રોષની લાગણી ઉઠી છે.

Banaskantha
બનાસકાંઠા
author img

By

Published : Jan 30, 2020, 4:21 PM IST

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવમાં ઘણા ગામને કેનાલનું પૂરતું પાણી નહીં મળતા ખેતીનો પાક નાશ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. નર્મદા નિગમના અધિકારીઓની અણઘડ નીતિના કારણે ખેડૂતોને ગત દોઢ માસથી પૂરતું પાણી મળતું નથી. રવિ પાક માટે ખેડૂતોએ ખાતર અને બિયારણ નાખી પાક ઉગાડ્યો પરંતુ હવે સિંચાઈ માટે પાણી નહીં મળતાં ખેડૂતો માટે પાક બચાવવો મુશ્કેલ બન્યો છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી નહીં મળતા ખેડૂતોમાં રોષ

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવમાં ઘણા ગામને કેનાલનું પૂરતું પાણી નહીં મળતા ખેતીનો પાક નાશ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. નર્મદા નિગમના અધિકારીઓની અણઘડ નીતિના કારણે ખેડૂતોને ગત દોઢ માસથી પૂરતું પાણી મળતું નથી. રવિ પાક માટે ખેડૂતોએ ખાતર અને બિયારણ નાખી પાક ઉગાડ્યો પરંતુ હવે સિંચાઈ માટે પાણી નહીં મળતાં ખેડૂતો માટે પાક બચાવવો મુશ્કેલ બન્યો છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણી નહીં મળતા ખેડૂતોમાં રોષ
Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. વાવ. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.30 01 2020

સ્લગ...સરહદી વિસ્તારની કેનાલોમાં પાણી ના મળતા રવિસિઝન માં ખેડૂતોમાં રોષ...

એન્કર...વાવ તાલુકાના છેવાડા ના વિસ્તારોમાં ખેડુતો ના ખેતરો માં જીવાદોરી સમાન કેનાલો બનાવામાં આવી છે ખેડૂતો ના કાળજા ના ટુકડા સમાન જમીન ખેડૂતો એ નર્મદા નિગમની આપી દીધી છે એજ કેનાલમાં પૂરતું પાણી ન મળતા ખેડૂતો માં રોશ ભભૂકી ઉઠયો છે.
Body:
વિઓ... બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાની વાત કરવામાં આવે તો વાવ તાલુકાના સરહદના સીમાડે આવેલ કેટલાય ગામોમાં કેનાલનું પૂરતું પાણી ના મળતા ખેડૂતોના આજીવિકા ગણાતો મહામુલો પાક નષ્ટ થયા પામ્યો છે નર્મદા નિગમના ભસ્ટ અધિકારી ઓ અને અણધર નીતિ ના કારણે છેડાના ખેડૂતોને પાણી પોકતું નથી છેલ્લા દોઢેક માસ થી વાવના બાલુત્રી આકોલી ચોથાનેસડા રાછેણા લોદ્રાણી ચદનગઢ જેવા અનેક ગામોમાં પૂરતું પાણી મળતું નથી રવિસિઝન માં એકજ વાર પાણી મળવાથી ખેડ ખાતર ને બિયારણ નાખીને ખેડૂતે પાક ઉગતો તો કર્યો પરંતુ હવે પાણી ક્યાં ..?પાણી વગર ખેડૂત નો ઉભોપાક મહામુલો પાણીના મળવાથી મૃત હાલતમાં છે જો આ ગામોને નર્મદાનું પાણી દિન પાંચ માં નહિ મળે તો ખેડૂત ને મસમોટું નુકસાન થશે.જોકે વાત કરીએ ખેડુત ની તો છેલ્લા પોચ વર્ષ થી ગ્રહદશા બેઢી હોય તેવું લાગી રહ્યું છે કયારેક પુર્ તો કયારેક દુષ્કાળ કયારેક અતિવૃષ્ટિ તો કયારેક તીડનું આક્રમણ ખેડૂત આપત્તિ ઓ થી ઘેરાયો છે ત્યરે બીજી આપત્તિ નર્મદાની નહેર માથાના દુઃખાવા સમાન બની ગયેલી આ કેનાલો ખેડૂતો ના કાળજા કંપાવી રહી છે ક્યાંક તૂટે છે તો ક્યાંક છલખાય છે ક્યાંક ખેડૂતો ને જાતે સફાઈ કરવી પડે છે તો ક્યાંક પાણી પોહચતુ નથી ત્યારે ખેડૂતો ને ખેતી કરવી કે આ આપત્તિઓ સામે જજમવું તેજ સમજાતું નથી ખેતરનું કામ છોડીને ખેડૂતો જાતે સફાઈ કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કેનાલોની સફાઈ માટે આવેલી ગ્રાન્ટ જાય છે ક્યાં તે સમજાતું નથી ખેડૂતો સરકાર થી નારાજ થતા હોય તેવું જોવા મળી રહ્યું છે જેથી સરકાર સત્વરે નર્મદા નિગમના અધિકારી નું છ ગામો નું ધ્યાન દોરાવે અને બે દિવસમાં છેવાડે સુધી પાણી પોકાડે તેજ ખેડૂત હિત છે નહીતો ખેડૂતો નો મહામુલો પાક બચાવો મુશ્કેલ છે...

બાઈટ... માધાભાઈ ચૌધરી
( બાલુત્રી,સરપંચ )

બાઈટ... રમેશભાઈ ચૌધરી
( ખેડૂત )
Conclusion:
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.