ETV Bharat / state

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અંબાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના - gujarat

અંબાજીઃ ગુજરાતના માજી મુખ્યપ્રધાન અને હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીક નવનિયુક્ત આનંદીબેન પટેલ અંબાજી મંદિરે દર્શનાર્થે આવ્યા હતાં. આનંદીબેેને પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ક્લેક્ટર સંદિપ સાંગલે અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અંબાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના
author img

By

Published : Jul 27, 2019, 1:55 AM IST

ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં નવનિયુક્ત થયેલાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ 23મી જુલાઈએ પરિવાર સાથે યાત્રાધામ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતાં. અંબાજી ખાતે પહોંચેલા આનંદીબેન પટેલનું જિલ્લા કલેકટર સંદીપ સાંગલે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. તેમનું કુમકુમ તિલક કરી મંદિરમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ આનંદીબેન પટેલ મંદિરના ગર્ભગૃહમાં ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા-અર્ચન સહિત કપુર આરતી કરાવી હતી ને માતાજીની સાડી અર્પણ કરી હતી.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અંબાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના

જ્યારે જિલ્લા કલેક્ટરે સ્મૃતિ ચિન્હ સ્વરૂપે યંત્રની પ્રતિકૃતિ આનંદીબેનને અર્પણ કરી હતી. ત્યારબાદ આનંદીબેને માતાજીની ગાદી ઉપર લાલજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતાં. આ પ્રસંગે આનંદીબેને જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ગુજરાતને રોલ મોડેલ બનાવવાની કામગીરી મોદી સરકારે કરી હતી. જેથી ગુજરાત મોડેલ સ્ટેટ તરીકે ગણાય છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના ગવર્નર તરીકેની જવાબદારી મળી છે. ત્યારે, તેના વિકાસ માટે અથાગ પ્રયત્ન કરવા તેમણે કટિબધ્ધતા દર્શાવી હતી.

Intro:

Gj_ abj_01_ ANNDI BEN IN AMBAJI _AVB_7201256
LOKESAN--AMBAJI

Body:

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને તત્કાલીન રાજ્યપાલ અને હાલના નવનિયુક્ત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે પરિવાર સાથે યાત્રાધામ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા અંબાજી ખાતે પહોંચેલા આનંદીબેન પટેલ નો જિલ્લા કલેકટર સંદીપ સાંગલે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને બ્રાહ્મણો દ્વારા દ્વારા કુમકુમ તિલક કરી મંદિરમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું ત્યારબાદ આનંદીબેન પટેલ મંદિરના ગર્ભગૃહમાં ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા-અર્ચન સહિત કપુર આરતી કરાવી હતી ને માતાજીની સાડી પણ ને અર્પણ કરાઇ હતી જ્યારે જિલ્લા કલેક્ટરે સ્મૃતિ ચિન્હ સ્વરૂપે યંત્ર ની પ્રતિકૃતિ આનંદીબેન ને અર્પણ કરી હતી.. અને ત્યારબાદ આનંદીબેન માતાજી ની ગાદી ઉપર લાલજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા જોકે આ પ્રસંગે આનંદીબેન જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન ગુજરાતને રોલ મોડેલ બનાવવાની કામગીરી મોદી સરકાર અને હતી તેને લઇ ગુજરાત મોડેલ સ્ટેટ તરીકે હાલ ગણવામાં આવે છે ને અન્ય રાજ્યના અધિકારીઓ પણ ગુજરાતની શીખ લેતા થયા છે અને મધ્યપ્રદેશના ગવર્નર તરીકે પણ હેલ્થ, એજ્યુકેશન, કૃષિ ક્ષેત્રે ઘણું કામ કર્યું છે અને હવે સૌથી મોટા રાજ્યો એવા ઉત્તર પ્રદેશની ગવર્નર તરીકે ની જવાબદારી મળી છે ત્યારે તેના વિકાસ માટે પણ પોતાના યથાક પ્રયત્ન કરવા તેમને જણાવ્યું હતું

બાઈટ-1 આનંદીબેન પટેલ ( નવનિયુક્ત રાજ્યપાલ,ઉત્તર પ્રદેશ )

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.