ETV Bharat / state

અમીરગઢ પોલીસે બે વર્ષમાં વિવિધ ગુનામાં ઝડપાયેલા દારૂનો નાશ કર્યો

author img

By

Published : Dec 11, 2019, 7:10 PM IST

બનાસકાંઠા: જિલ્લાના અમીરગઢ પોલીસે 2018/19માં 82 જેટલા અલગ-અલગ ગુનામાં 1 કરોડથી વધુની કિંમતનો ઝડપાયેલ વિદેશી દારૂનો અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.

bbanaskatha
અમીરગઢ પોલીસે 2018/19 ના વિવિધ ગુનામાં ઝડપાયેલા દારૂનો કર્યો નાશ

બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાથી રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં પહોંચાડવામાં આવે છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ વેચાય છે અને પીવાય પણ છે, પરંતુ કેટલીકવાર અંગત બાતમીના આધારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

અમીરગઢ પોલીસે 2018/19 ના વિવિધ ગુનામાં ઝડપાયેલા દારૂનો કર્યો નાશ
અમીરગઢ પોલીસે 82 જેટલા અલગ અલગ ગુનામાં પકડાયેલ એક કરોડથી વધુના દારૂના જથ્થાનો અમીરગઢ સેલટેક્સ કચેરી પાસે નાશ કરવામાં આવ્યો હતો. જેમાં પી.એચ. ચૌધરી D.Y.S.P ડીસા, SDM કે.એસ.પ્રજાપતિ, નશાબંધી અધિકારી એફ.જી.મોદી, અમીરગઢ PSI તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. અમીરગઢ. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.10 12 2019

સ્લગ...અમીરગઢ પોલીસે 2018/19 ના વિવિધ ગુનામાં ઝડપાયેલા દારૂનો નાશ કર્યો

એન્કર.. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે 2018/19માં 82 જેટલા અલગ-અલગ ગુનામાં ૧ કરોડથી વધુની કિંમતનો ઝડપાયેલ વિદેશી દારૂનો આજરોજ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો...

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાથી રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં પહોંચાડવામાં આવે છે એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ વેચાય છે અને પીવાય પણ છે પરંતુ કેટલીકવાર અંગત બાતમીના આધારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા પોલીસને મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડતા હોય છે. ત્યારે અમીરઘઢ પોલીસે આજરોજ 82 જેટલા અલગ અલગ ગુનામાં પકડાયેલ એક કરોડથી વધુના દારૂના જથ્થાનો અમીરગઢ સેલટેક્સ કચેરી પાસે નાશ કરવામાં આવ્યો હતો.જેમાં પી.એચ .ચૌધરી (D.Y.S.P) ડીસા, SDM કે.એસ.પ્રજાપતિ, નશાબંધી અધિકારી એફ.જી.મોદી, અમીરગઢ પીએસઆઇ તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો..

બાઈટ...પી એચ. ચૌધરી
( ડી વાય એસ પી, ડીસા )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.