ETV Bharat / state

અંબાજીમાં એક અનોખી પરંપરા જેનાથી વરસાદને પણ આવવુ પડે છે ! - rain

અંબાજી: દાંતા પંથકમાં વરસાદ ખેંચાતા અને ગરમીનો ઉકળાટ વધતા પ્રજા પરેશાન થઈ રહી છે અને ખેડૂત પણ ચિંતિત બન્યો છે. ત્યારે વરસાદને રીઝવવા માટે યાત્રાધામ અંબાજીમાં એક અનોખી પરંપરા કરવામાં આવે છે, જેનાથી વરસાદનું આગમન થાય છે.

અંબાજીમાં એક અનોખી પરંપરા જેનાથી વરસાદને પણ આવવુ જ પડે છે,
author img

By

Published : Jul 11, 2019, 7:54 AM IST

ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અંબાજી પંથકમાં વરસાદ નહિવત થયું છે. જેને લઈ પાણીના તળ પણ વધુ ઊંડા જતા પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જેને લઈ આજે અંબાજીના તમામ બજારો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી ગામ ઉજાણી કરવાનો નિર્ણય લેવાયો છે. અંબાજી સરપંચ દ્વારા લેખિત આદેશ શૈક્ષણિક સંસ્થાઓ અને વેપારીઓને બજારો બંધ રાખવા અપીલ કરાઈ છે. જો કે અંબાજીમાં એક એવી પરંપરા જોવા મળી છે કે, ગામ ઉજાણીમાં લોકો વન ભોજન કરી તથા હોમ હવન અને મહાદેવજીના મંદિરમાં શિવલિંગને પાણીમાં ડુબાડી રાખવાથી વરસાદની પધરામણી થતી હોવાના પગલે આજે બંધ રાખવા અપિલ કરાઈ હોવાનું ગામના સરપંચે જણાવ્યું હતું.

R_GJ_ ABJ_01_ 06 JULAY_VIDEO STORY_AMBAJI  BANDH _CHIRAG AGRAWAL

LOKESAN---AMBAJI

         અંબાજી -દાંતા પંથક માં વરસાદ ખેંચાતા અને ગરમી નો ઉકળાટ વધતા પ્રજા પરેશાન થઈ રહી છે અને ખેડૂત પણ ચિંતિત બન્યો છે ત્યારે વરસાદ ને રીઝવવા માટે યાત્રાધામ અંબાજી ના બજારો આવતી કાલે બંધ રાખવાનો ફરમાન અંબાજી ગ્રામપંચાયત ના સરપંચ એ કર્યું છે ગતવર્ષ ની સરખામણીએ ચાલુ વર્ષે અંબાજી પંથક માં વરસાદ નહિવત થયું છે જેને લઈ પાણી ના તળ પણ વધુ ઊંડા જતા પીવાના પાણી ની સમસ્યા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે જેને લઈ આવતી કાલે અંબાજી ના તમામ બાજરો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી ગામ ઉજાણી  કરવાનો નિણઁય લેવાયો છે અંબાજી સરપંચ દ્વારા લેખિત આદેશ શેક્ષણિક સંસ્થાઓ અને વેપારીઓ ને બજારો બંધ રાખવા અપીલ કરાઈ છે જોકે અંબાજી માં એક એવી પરમ્પરા જોવા મળી છે કે ગામ ઉજાણી માં લોકો વન ભોજન કરી તથા હોમ હવન અને મહાદેવજી ના મંદિર માં શિવલિંગ ને પાણી માં ડુબાડી રાખવાથી વરસાદ ની પધરામણી થતી હોવાના પગલે આવતી કાલે બંધ રાખવા આપીલ કરાઈ હોવાનું સરપંચ એ જણાવ્યું હતું

બાઈટ-1  કલ્પનાબેન પટેલ (સરપંચ ગ્રામપંચાયત)અંબાજી                           

ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત

અંબાજી, બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.