ETV Bharat / state

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મોકડ્રીલ યોજાઈ

અંબાજી: બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8 સપ્ટેમ્બરથી સાત દિવસનો ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. આ મેળામાં આગની ઘટના કોઈ માનવ સર્જીત હોનારત સર્જાય તો તંત્ર કેટલું સજાગ છે. તે જાણવા તકેદારીના ભાગરૂપે બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અંબાજીમાં શનિવારે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

ambaji
author img

By

Published : Sep 1, 2019, 2:31 AM IST

અંબાજીમાં એક ગેસ્ટ હાઉસના પ્રાંગણમાં આગની ઘટના બની હતી. જેમાં ધુમાડાના ગોટેગોટા નિકળ્યા હતા. જો કે, આ સમગ્ર મામલે ફાયર ફાઈટરે આગને બૂજાવી હતી. એટલું જ નહીં એક બિલ્ડિંગ ઉપર ફસાઈ ગયેલા લોકોને પણ રેસક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતાં. આ ઘટનામાં પોલીસ ,જીઇબી, તેમજ એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ સમગ્ર ઘટના એક મોકડ્રીલ હોવાનું પ્રતીત કરાવ્યું હતું, જો કે, હાલમાં અંબાજી ખાતે ભરાયેલ મેળામાં કોઈપણ જાતની આવી ઘટના બને તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી સંપૂર્ણપણે સુસજ્જ હોવાનું જણાવવામાં આવ્યું હતું, એટલું જ નહીં આ 30 થી 35 જેટલી એનડીઆરએફના જવાનો પણ તૈનાત રાખવામાં આવ્યા છે.

Gj_ abj_01_ FIRE MOKDRIL _AVB_7201256

LOKESAN-AMBAJI

                  યાત્રાધામ અંબાજી ખાતે આગામી આઠ સપ્ટેમ્બરથી સાત દિવસનો ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે આ મેળામાં આગ ની ઘટના કોઈ માનવ સર્જીત હોનારત સર્જાય તો તંત્ર કેટલુ સજાગ છે તે જાણવા તકેદારીના ભાગરૂપે બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા  અંબાજી માં આજે એક મોકડ્રીલ નુ આયોજન કરવા માં આવ્યુ  અંબાજીમાં એક ગેસ્ટ હાઉસના પ્રાંગણમાં આગ ની ઘટના ઘટી હતી ને  જેમાં ધુમાડા ના ગોટેગોટા નિકળ્યા હતા, જો કે આ સમગ્ર મામલે ફાયર ફાઈટર આગને કર્યો હતો એટલું જ નહીં એક બિલ્ડિંગ ઉપર ફસાઈ ગયેલા લોકોને પણ રેશક્યુ  કરી નીચે ઉતારવામાં આવ્યા હતા  ઘટના માં પોલીસ ,જીઇબી, તેમજ એનડીઆરએફ ની ટીમ  તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો અને આ સમગ્ર ઘટના એક મોકડ્રીલ હોવાનું પ્રતીત કરાવ્યું હતું, જોકે હાલમાં અંબાજી ખાતે ભરાયેલ મેળામાં કોઈપણ જાતની આવી ઘટના બને તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી સંપૂર્ણપણે સુસજ્જ હોવાનું જણાવવામાં આવ્યું હતું એટલું જ નહીં આ 30 થી 35 જેટલી એનડીઆરએફના જવાનો પણ તૈનાત રાખવામાં આવ્યા હતા

બાઈટ 01  ત્રિલોક ઠાકર ( જીલ્લાઅધિકારી  ડિઝાસ્ટર વિભાગ,બ.કાં ) પાલનપુર

ચિરાગ  અગ્રવાલ, ઈ.ટીવી ભારત

અંબાજી, બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.