ETV Bharat / state

બનાસકાંઠામાં મતદાન જાગૃતિ અંતર્ગત સ્વિપ પ્રયોગનું આયોજન - Gujarat news

બનાસકાંઠાઃ સમગ્ર ભારત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ મતદાર મતદાન કર્યા વગર રહી ન જાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદારોને સમજણ પૂરી પાડવામાં આવી રહી છે.

deesa
author img

By

Published : Mar 30, 2019, 5:36 PM IST

સમગ્ર ભારત દેશના તમામ રાજ્યોમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારે તમામ મતદારોમાં પોતાના ઉમેદવારને ચૂંટણીમાં જીતાડવા માટે ઉત્સુકતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણીપંચ દ્વારા તમામ તાલુકાઓના મતદારો આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્વિપપ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જેમાં ડીસાના નાયબ કલેક્ટર એચ. એમ. પટેલ દ્વારા સ્વિપના પ્રયોગ થકી લોકોમાં જાગૃતિ આવે તે માટેની સમજણ પૂરી પાડવામાં આવી હતી. તે ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં તમામ લોકો મતદાન કરે તે માટેની પણ અપીલ કરવામાં આવી હતી.

શુક્રવારે મતજાગૃતિ માટે સ્વિપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો 'મારો મત મારા ઉમેદવારને', 'હું મતદાન કરીશ અને અન્ય મતદારોને પણ મતદાન કરાવીશ' જેવા સ્લોગનો પર ફોટાઓ પડાવી લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યા હતા. ત્યારે આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં તમામ લોકો પોતે પણ મતદાન કરશે અને પોતાના ગામના તમામ મતદારોને પણ મતદાન કરાવશે તેવું જણાવ્યું હતું.

Intro:Body:
         
Rohit Thakor <rohit.thakor@etvbharat.com>

Fri, Mar 29, 6:24 PM (15 hours ago)

to me

લોકેશન... ડીસા.બનાસકાંઠા

રીપોર્ટર.. રોહિત ઠાકોર

તા.29 03 2019

સ્લગ... મતદાન જાગૃતિ

એન્કર... સમગ્ર ભારત દેશ માં લોકસભાની ચૂંટણી ની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આગામી સમય માં યોજાનાર લોકસભાની ચૂંટણી માં કોઈ પણ કોઈ પણ મતદાર મતદાન કર્યા વગર રહી ન જાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદારો ને સમજણ પુરી પાડવામાં આવી રહી છે.... 

વિઓ....સમગ્ર ભારત દેશ ના તમામ રાજ્યો માં લોકસભા ની ચૂંટણી ની તારીખો જાહેર થઈ છે ત્યારે તમામ મતદારો માં પોતાના ઉમેદવાર ને ચૂંટણી માં જીતાડવા માટે ઉત્સુકતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લા માં પણ ચૂંટણીપંચ દ્વારા તમામ તાલુકો ના મતદારો આગામી સમય માં યોજાનારી લોકસભાની ચૂંટણી માં લોકો વધુ માં વધુ મતદાન કરે તે માટે સ્વિપના પ્રયોગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા ના નાયબ કલેક્ટર એચ એમ પટેલ દ્વારા સ્વિપના પ્રયોગ થકી લોકો માં જાગૃતિ આવે તે માટે ની સમજણ પુરી પાડવામાં આવી હતી.તે ઉપરાંત લોકસભા ની ચૂંટણી માં તમામ લોકો પુરે પૂરું મતદાન કરે તે માટે ની પણ અપીલ કરવામાં આવી હતી.. 

બાઈટ... એચ એમ પટેલ 

( ડીસા નાયબ કલેક્ટર )

વિઓ... આજરોજ યોજયેલ મતજાગૃતિ માટે સ્વિપ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો મારો મત મારા ઉમેદવાર ને, હું મતદાન કરીશ અને અન્ય મતદારો ને પણ મતદાન કરાવીશ જેવા સ્લોગનો પર ફોટાઓ પડાવી લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યા હતા. ત્યારે આગામી સમય માં યોજાનાર લોકસભાની ચૂંટણી માં તમામ લોકો પોતે પણ મતદાન કરશે અને પોતાના ગામના તમામ મતદારો ને પણ મતદાન કરાવશે તેવું જણાવ્યું હતું....

બાઈટ.... અશોકભાઈ પ્રજાપતિ

( મતદાર, ડીસા )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.