ETV Bharat / state

ડીસામાં હોમગાર્ડ યુનિટ વચ્ચે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

author img

By

Published : Nov 29, 2019, 12:30 PM IST

બનાસકાંઠાઃ જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા જિલ્લાના તમામ તાલુકાના હોમગાર્ડ યુનિટ વચ્ચે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂવારે આ ટુર્નામેન્ટની સેમિફાઇનલ અને ફાઇનલ મેચ ડીસાની SCW હાઇસ્કુલનાં મેદાનમાં યોજાઇ હતી.

inter home guard unit kabaddi tournament
inter home guard unit kabaddi tournament

બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ દ્વારા ઈન્ટર યુનિટ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાની યુનિટ્સે ભાગ લીધો હતો. આ કબડ્ડી ટુર્નામેન્ટની ફાઈનલ તેમજ સેમીફાઈનલ મેચમાં ગુરૂવારે ડીસાની SCW હાઈસ્કુલના મેદાન ખાતે યોજાઇ હતી. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રમેશભાઈ પંડ્યા અને હોમગાર્ડ PSI એલ એચ વ્યાસ કબડ્ડી ટુર્નામેન્ટમાં ઉપસ્થિતિ રહ્યા હતા.

ડીસામાં હોમગાર્ડઝ યુનિટ માટે કબડ્ડી સ્પર્ધા યોજાઈ

આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જે ટીમ વિજેતા બનનાર ટીમને ઉત્તર ગુજરાત ઝોનની ટીમ સામે ખેરાલુ તાલુકાના સુંઢિયા ખાતે રમવા મોકલવામાં આવશે. જેમાં શ્રેષ્ઠ કૌશલ્ય દાખવનાર ખેલાડીઓને રાજ્ય કક્ષાએ રમવા મોકલવામાં આવશે.

Intro:એપ્રુવલ.. બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.28 11 2019

એન્કર.. બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડઝ યુનિટ દ્વારા જિલ્લાના તમામ તાલુકાના હોમગાર્ડ યુનિટ વચ્ચે કબડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેની આજે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ ડીસાની એસ સી ડબલ્યુ હાઇસ્કૂલ મેદાનમાં યોજાઇ હતી.

Body:વિઓ..
બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ દ્વારા અંતર યુનિટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના યુનિટો એ ભાગ લીધો હતો..આ ટૂર્નામેન્ટની ફાઈનલ તેમજ સેમીફાઈનલમાં મેચ આજે જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રમેશભાઈ પંડ્યા અને હોમગાર્ડ પીએસઆઇ એલ.એચ.વ્યાસ ની ઉપસ્થિતિમાં ડીસાની એસ.સુ.ડબ્લ્યુ હાઈસ્કુલ મેદાન ખાતે યોજાઇ હતી. આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જે ટીમ વિજેતા બનશે તે ટીમ ઉત્તર ગુજરાતના ઝોન ની ટિમ સામે ખેરાલુ તાલુકાના સુંઢિયા ખાતે રમશે.જેમાં શ્રેષ્ઠ કૌશલ્ય દાખવનાર ખેલાડીઓને રાજ્ય કક્ષાએ રમવા મોકલાશે.

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.