ETV Bharat / state

ડીસાથી માળી સમાજના 1000 પદયાત્રીઓનો સંઘ ચિત્તોડગઢ જવા રવાના - બનાસકાંઠા ન્યૂઝ

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાંથી માળી સમાજના કેટલાક પરિવાર દ્વારા કુળદેવી માતાના સંઘનું પ્રસ્થાન થયું હતું. આ સંઘ ચિત્તોડગઢ ખાતે બિરાજમાન બાણેશ્વરી માતાજીના ધામમાં જવા માટે રવાના થયા હતા. જોકે આ સંઘ નિકાળવાનો હેતુ માળી સમાજમાં ધાર્મિકતા વધે અને નવી પેઢી પણ ધાર્મિકતાનું મહત્વ સમજે અને સમાજની રક્ષા અને પરિવારની રક્ષા માતાજી કરે તે હેતુથી આ સંઘ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

deesa
ડીસાથી માળી સમાજનો 1000 પદયાત્રીઓનો સંઘ ચિત્તોડગઢ જવા રવાના
author img

By

Published : Dec 19, 2019, 1:43 PM IST

બનાસકાંઠા જિલ્લામાં વસતા મારવાડી માળી સમાજ ધાર્મિક અને આસ્થા સાથે જોડાયેલું છે. ત્યારે માળી સમાજના ગેલોત પરિવાર તેમજ જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં ગુરૂવારના રોજ ભક્તો બાણેશ્વરી માતાજીના પગપાળા સંઘમાં જવા માટે રવાના થયા હતા. આશા ગામ ડીસાના દાનવીર ગણાતા અને માળી સમાજના આગેવાનના ઘરેથી ધારાસભ્ય શશીકાંત પંડયાએ લીલીઝંડી આપી આ સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ સંઘમાં ભક્તો 10 દિવસ ચાલશે ત્યારે ચિત્તોડગઢ ખાતે પહોંચશે. આ સંઘમાં રોજેરોજ ભક્તો દ્વારા ભજન સંધ્યા અને ધાર્મિક પ્રવચનના કાર્યક્રમો પણ કરવામાં આવશે. નીકળવા પાછળનો હેતુ સમાજમાં ધાર્મિક અને ધર્મનો ભાવ વધે સાથે સાથે નવી પેઢી પણ ધર્મ અને ધાર્મિકનો ભાવ વધે તે હેતુથી કરવામાં આવી હતી.

ડીસાથી માળી સમાજનો 1000 પદયાત્રીઓનો સંઘ ચિત્તોડગઢ જવા રવાના

ગેલોત પરિવાર અને સમાજની રક્ષા બાણેશ્વરી માતા કરે તે હેતુથી હજારો મહિલાઓ પુરૂષ યુવાનો પગપાળા સંઘ નીકળી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી. આજે નીકળેલા સંઘમાં ઝલક પરિવાર અને સમાજ દસ દિવસ ચાલી ચિત્તોડગઢ જશે અને બાણેશ્વરીને પ્રાર્થના કરશે કે, સમાજની રક્ષા કરે સમાજ આજના યુગમાં ધર્મ વિશે જાણતો થાય અને નવી પેઢી ધાર્મિકતા તરફ વળે તે હેતુથી કરવામાં આવ્યો હતો.

આજે નીકળેલા આ સંઘમાં માળી સમાજ અને ગરીબ પરિવારના જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા સંઘમાં જોડાયા હતા અને દિસામાંથી પસાર થયેલા સંઘનું ટ્રેનમાં સ્વાગત કરાયું હતું અને સમગ્ર ડીસાનુ વાતાવરણ ધાર્મિક ભક્તિમાં રંગાઈ ગયું હતું.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.19 12 2019

એન્કર... આજે ડીસામાંથી મારી સમાજના કેટલાક પરિવાર દ્વારા કુળદેવી માતા ના સંઘનું પ્રસ્થાન થયું હતું આ સંઘ ચિત્તોડગઢ ખાતે બિરાજમાન બાણેશ્વરી માતાજીના ધામમાં જવા માટે રવાના થયા હતા જોકે આ સંઘ નિકાવા નો હેતુ મારે સમાજમાં ધાર્મિકતા વધે અને નવી પેઢી પણ ધાર્મિકતા નું મહત્વ સમજે અને સમાજની રક્ષા અને પરિવારની રક્ષા માતાજી કરે તે હેતુથી આ સંઘની કરવામાં આવ્યો હતો....

Body:વિઓ.. બનાસકાંઠા જિલ્લામાં વસતા મારવાડી માળી સમાજ ધાર્મિક અને આસ્થા સાથે જોડાયેલું છે ક્યારે મારી સમાજના ગેલોત પરિવાર તેમજ જિલ્લાભરમાંથી હજારો ની સંખ્યા માં આજે ભક્તો બાણેશ્વરી માતાજીના પગપાળા સંઘ માં જવા માટે રવાના થયા હતા આશા ગામ ડીસાના દાનવીર ગણાતા અને માળી સમાજના આગેવાન ના ઘરેથી ધારાસભ્ય શશીકાંત પંડયા લીલીઝંડી આપી આ સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું આ સંઘમાં ભક્તો ૧૦ દિવસ ચાલે ચિત્તોડગઢ ખાતે પહોંચશે આ સંઘમાં રોજેરોજ ભક્તો દ્વારા ભજન સંધ્યા અને ધાર્મિક પ્રવચન ના કાર્યક્રમો પણ કરવામાં આવશે નીકળવા પાછળનો હેતુ સમાજમાં ધાર્મિક અને ધર્મનો ભાવ વધે સાથે સાથે નવી પેઢી પણ ધર્મ અને ધાર્મિક નો ભાવ વધે તે હેતુથી આ સંઘની કરવામાં આવ્યો હતો ગેલોત પરિવાર અને સમાજની રક્ષા બાણેશ્વરી માતા કરે તે હેતુથી હજારો મહિલાઓ પુરુષ યુવાનો પગપાળા સંઘ નીકળે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી આજે નીકળેલા સંઘમાં ઝલક પરિવાર અને સમાજ દસ દિવસ ચાલી ચિત્તોડગઢ જશે અને બાણેશ્વરી ને પ્રાર્થના કરશે કે સમાજની રક્ષા કરે સમાજ આજના યુગમાં ધર્મ વિશે જાણતો થાય અને નવિબેડી ધાર્મિકતા તરફ વળે તે હેતુથી આ આસનની કરવામાં આવ્યો હતો...

બાઈટ.. અશોકભાઈ માળી
( સંઘના આયોજક )

વિઓ.. આજે નીકળેલા આ સંઘમાં માળી સમાજ અને ગરીબ પરિવારના જિલ્લાભરમાંથી હજારો ની સંખ્યા માં ભક્તો પગપાળા સંઘમાં જોડાયા હતા અને દિશા માંથી પસાર થયેલા સંઘનું ટ્રેન સ્વાગત કરાયું હતું અને સમગ્ર ડીસા નુ વાતાવરણ ધાર્મિક ભક્તિમાં રંગાઈ ગયું હતું...

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.