ETV Bharat / state

ખેડૂતોની દિકરીઓની સિદ્ધિઃ ડીસાના કાંટ ગામની યુવતીઓએ રાષ્ટ્રીય લેવલે ખો-ખોની સ્પર્ધામાં મેળવ્યો સુવર્ણ ચંદ્રક - Inter School Kho-Kho Competition

બનાસકાંઠા : જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા નાનકડા ગામ કાંટના નાના ખેડૂતોને બે દિકરીઓએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ બંને દિકરીઓએ રાષ્ટ્રીય લેવલે ખો-ખોની સ્પર્ધામાં ભાગ લઈને સુવર્ણ ચંદ્રક મેળવતા ગામના સરપંચ સહિત ગામના આગેવાનોએ બંને દિકરીઓનું સન્માન કર્યું હતું.

બનાસકાંઠા
etv bharat
author img

By

Published : Dec 13, 2019, 6:14 PM IST

ડીસા તાલુકામાં આવેલા નાનકડા કાંટ ગામના ખેડૂતોની દિકરીઓ કિંજલ અને પાયલ છે. આ બંને દીકરીઓ નાનપણથી રમત ગમત પ્રત્યે લગાવ ધરાવે છે અને અત્યારે ડીસા તાલુકાનાં અજાપુરા ગામમાં આવેલી જી. જી. માળી વિદ્યાસંકુલમાં અભ્યાસ કરે છે. આ દિકરીઓ ભલે નાના પરિવાર અને નાના ગામમાં ઉછરી હોય પરંતુ તેમના ઈરાદા બુલંદ છે.

ખો-ખોની સ્પર્ધામાં મેળવ્યો સુવર્ણ ચંદ્રક

ચંદીગઢ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખોની સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતમાં ટીમમાંથી ઉમદા પ્રદર્શન કર્યું છે. આ બંને બાળકીઓને ગોલ્ડ મેડલથી નવાજમાં આવી છે. આ બંને દિકરીએ મેળવેલી સિધ્ધી કોઈ નાની સિધ્ધી નથી. કારણ કે બંને દિકરીઓ ડીસા જેવા નાના તાલુકાનાં નાના ગામની દિકરીઓ છે અને રાષ્ટ્રીય કક્ષાએ મોટા મોટા શહેરોના રમતવીરો ભાગ લેતા હોય છે અને આ રમતવીરોને પછાડી આ દિકરીએ જે સિધ્ધી હાંસલ કરી છે. તે ખરેખર કાબિલે દાદ છે. તેમણે આ સિદ્ધિ મળી છે. તેની પાછળ ગ્રામજનો અને તેમના કોચનો ખૂબ જ સહયોગ હતો.

આ બાળકીઓએ આટલી મોટી સિદ્ધિ હાંસલ કરતાં આ ગામના સરપંચ જયંતીજી ઠાકોર દ્વારા બંને દિકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. આ તકે ગુજરાત ઠાકોર સમાજના આગેવાન ઓધારજી ઠાકોર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બંને દીકરીઓનું સન્માન કરી દિકરીઓએ મેળવેલી સિધ્ધી પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

નાનકડા ગામના બાળકોમાં પણ મોટી શક્તિઓ છુપાયેલી હોય છે. આ બાળકોને પણ જો યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે તો તે ન માત્ર રાષ્ટ્રીય કક્ષાએ પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ બતાવીને સમગ્ર ભારતનું નામ રોશન કરી શકે છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.12 12 2019

સ્લગ..નાના ખેડૂતોની દીકરીઓની મોટી સિધ્ધી

એન્કર : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા નાનકડા ગામ કાંટના નાના ખેડૂતોને બે દીકરીઓએ મોટી સિધ્ધી હાંસલ કરી છે.. આ બંને દીકરીઓએ રાષ્ટ્રીય લેવલે ખો ખોની સ્પર્ધામાં ભાગ લઈને સુવર્ણ ચંદ્રક મેળવતા આજે ગામના સરપંચ સહિત ગામના આગેવાનોએ આ બંને હોનહાર દીકરીઓનું સન્માન કર્યું હતું..

Body:વી.ઑ. : આ છે ડીસા તાલુકામાં આવેલા નાનકડા કાંટ ગામના નાના ખેડૂતોની દીકરી... તેમના નામ છે કિંજલ મકવાણા અને પાયલ પઢિયાર... માળી સમાજ અને ઠાકોર સમાજની આ બંને દીકરીઓ નાનપણથી રમત ગમત પ્રત્યે લગાવ ધરાવે છે અને અત્યરે ડીસા તાલુકાનાં અજાપુરા ગામમાં આવેલી જી.જી.માળી વિધ્યાસંકૂલમાં અભ્યાસ કરે છે.. આ દીકરીઓ ભલે નાના પરિવાર અને નાના ગામમાં ઉછરી હોય પરંતુ તેમના ઈરાદા બુલંદ છે.. અને તાજેતરમાં જ ચંદીગઢ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખોની સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતમાં ટિમમાંથી ઉમદા પ્રદર્શન કર્યું છે અને આ બંને બાળકીઓને ગોલ્ડ મેડલથી નવાજમાં આવી છે.આ બંને દીકરીઓએ મેળવેલી સિધ્ધી કોઈ નાની સિધ્ધી નથી.. કારણ કે આ બંને દીકરીઓ ડીસા જેવા નાના તાલુકાનાં નાના ગામની દીકરીઓ છે અને રાષ્ટ્રીય કક્ષાએ મોટા મોટા શહેરોના રમતવીરો ભાગ લેતા હોય છે અને આ રમતવીરોને પછાડી આ દીકરીઓએ જે સિધ્ધી હાંસલ કરી છે. તે ખરેખર કાબિલે દાદ છે.. આજે મીડિયા સાથેની વાતચીતમાં આ દીકરીઓએ જણાવ્યુ હતું કે તેમણે આ સિધ્ધી મળી છે તેના પાછળ ગ્રામજનો અને તેમના કોચનો ખૂબ જ સહયોગ હતો.

બાઇટ.. પાયલ મકવાણા
( ગોલ્ડ મેડાલિસ્ટ )

બાઈટ..કિંજલ મકવાણા
( ગોલ્ડ મેડાલિસ્ટ )

વિઓ...આટલા નાનકડા ગામની આ બાળકીઓએ આટલી મોટી સિધ્ધી હાંસલ કરતાં આ ગામના સરપંચ જયંતીજી ઠાકોર દ્વારા આજે બંને દીકરીઓને સન્માનીત કરવામાં આવી હતી.. આ પ્રસંગે ગુજરાત ઠાકોર સમાજના આગેવાન ઓધારજી ઠાકોર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.. અને આ બંને હોનહાર દીકરીઓનું સન્માન કર્યું હતું.. અને આ દીકરીઓએ મેળવેલી સિધ્ધી પર ગર્વ વ્યક્ત કર્યો હતો..

બાઈટ.. મનીષ માળી
( કોચ )

બાઇટ...ઓધારજી ઠાકોર ( ઠાકોર સમાજના આગેવાન )

Conclusion:વી.ઑ. : નાનકડા ગામના બાળકોમાં પણ મોટી શક્તિઓ છુપાયેલી હોય છે અને આ બાળકોને પણ જો યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે તો તે ન માત્ર રાષ્ટ્રીય કક્ષાએ પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ બતાવીને સમગ્ર ભારતનું નામ રોશન કરી શકે છે..

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.