ETV Bharat / state

બનાસકાંઠાના થરાદમાં ભેખડ પડતા 2ના મોત - gujaratinews

બનાસકાંઠા: થરાદના નાગલા ગામ નજીક અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનના કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા બે મજુરોના કરૂણ મોત થયા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોએ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી હાથ ધરી હતી.

બનાસકાંઠાના થરાદમાં ભેખડ પડતા 2ના મોત
author img

By

Published : May 29, 2019, 1:33 PM IST

બનાસકાંઠામાં થરાદના નાગલા ગામ પાસે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતુ. GCB મશીન દ્વારા કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મોડી રાત્રે અચાનક ભેખડ ધસતા 2 મજૂરો દબાઈ ગયા હતા.

બનાસકાંઠાના થરાદમાં ભેખડ પડતા 2ના મોત
બનાસકાંઠાના થરાદમાં ભેખડ પડતા 2ના મોત

આ ઘટના બનતા જ અન્ય કામ કરતા મજૂરો અને આસપાસના લોકોએ મજૂરોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ 8 ફૂટથી વધુ ઊંડાઈ વાળા ખાડામાં દબાઈ જતાં અને શ્વાસ રૂંધાઇ જતાં ખેતપુરી ગોસ્વામી અને રમેશ જોશી નામના બન્ને મજુરોના કરૂણ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બન્ને મૃતકોની મૃતદેહ બહાર કાઢી પૉસ્ટમોટમ અર્થે ખસેડવામાં આવી હતી.

લોકેશન... વાવ. બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા.29 05 2019

સ્લગ... ભેખડ પડતા બે ના મોટ..

એન્કર...બનાસકાંઠાના થરાદ ના નાગલા ગામ નજીક અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન ના કામકાજ દરમ્યાન અચાનક ભેખડ ધસતા બે મજુરોના કરુણ મોત થયા છે આ બનાવની જાણ થતા જ આજુબાજુના લોકોએ તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી......

વિઓ...બનાસકાંઠામાં થરાદ ના નાગલા ગામ પાસે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન નું કામકાજ ચાલી રહ્યું છે આ કામકાજ દરમ્યાન મજૂરો દ્વારા જેસીબી મશીન દ્વારા ખાડા ખોદવામાં આવી રહ્યા હતા તે દરમિયાન મોડી રાત્રે અચાનક ભેખડ ધસતા બે મજૂરો દટાઈ ગયા હતા આ ઘટના બનતા જ અન્ય કામ કરતા મજૂરો અને આજુબાજુના લોકોએ દોડી આવી દટાયેલ મજૂરોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ આઠ ફૂટ થી વધુ ઊંડાઈ વાળા ખાડામાં દબાઈ જતાં અને શ્વાસ રૂંધાઇ જતાં ખેતપુરી ગોસ્વામી અને રમેશ જોશી નામના બન્ને મજુરોના કરૂણ મોત નીપજ્યા હતા આ બનાવની જાણ થતાં જ સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને મૃતકો ની લાશ બહાર કાઢી પીએમ અર્થે ખસેડી હતી......

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.