ETV Bharat / state

બનાસકાંઠાની આ 10 પશુપાલક મહિલાઓએ દૂધ વેચીને કમાયા લાખો, અમૂલે યાદી જાહેર કરી

અમૂલ ડેરી દ્વારા તાજેતરમાં વર્ષ દરમિયાન ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવતી મહિલાઓની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાની 10 મહિલાઓના નામ જાહેર થતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ETV BHARAT
અમૂલ ડેરીમાં વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવનારી બનાસકાંઠા જિલ્લાની 10 મહિલાઓ
author img

By

Published : Aug 20, 2020, 5:07 AM IST

Updated : Aug 20, 2020, 11:12 AM IST

બનાસકાંઠા: જિલ્લાને પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ ગત ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વ્યવસાય શરૂ થતા જિલ્લામાં અનેક લોકોને પશુધનમાંથી સારી એવી રોજગારી મળી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પહેલા લોકો સૌથી વધુ ખેતી કરતા હતા, પરંતુ ધીમે-ધીમે ખેતીમાં નુકસાન થતા લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાવા લાગ્યાં અને પશુપાલનના વ્યવસાયમાં સારો એવો ફાયદો મળતા આજે મોટાભાગના લોકો ખેતી છોડી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા જોવા મળી રહ્યાં છે.

ETV BHARAT
અમૂલ ડેરીમાં વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવનારી બનાસકાંઠા જિલ્લાની 10 મહિલાઓ

બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર વન બનાસ ડેરીની સ્થાપના થતાં મોટાભાગના લોકોને પશુપાલનમાંથી સારી એવી કમાણી મળી રહી છે. બનાસડેરી દ્વારા દૂધમાં પણ સારા એવા ભાવ મળતા બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે ખેડૂતો હવે પશુપાલન સાથે જોડાયા છે, જ્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ પણ પશુપાલન વ્યવસાયમાં આગળ આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે પશુપાલનના વ્યવસાય સાથે મહિલાઓ જોડાયેલી છે. મહિલાઓ વર્ષ દરમિયાન પશુઓના દૂધમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહી છે, ત્યારે આજે દૂધના વ્યવસાયમાં મોટા ફાયદો થયો છે. આ વાત ગુજરાતની મહિલાઓએ સાબિત કરી બતાવી છે. આ મહિલાઓ દૂધ વેંચીને લખપતિ બની ગઈ છે.

અમૂલ ડેરીના ચેરમેન આર.એસ.સોઢીએ બુધવારે 10 લખપતિ ગ્રામિણ મહિલાઓની એક યાદી જાહેર કરી છે. જેમણે નાણાકીય વર્ષ 2019-20માં અમુલને દૂધ વેંચી લાખો રૂપિયાની કમાણી કરી છે. આ તમામ મહિલાઓ ડેરી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. આર.એસ.સોઢીએ ટ્વીટ કરી કહ્યું કે, આ મહિલા વ્યવસાયિકોએ 2019-20 દરમિયાન લાખો રૂપિયાનું દૂધ વેંચ્યું છે. ગુજરાતમાં આવી લાખો મહિલાઓ છે, જે દૂધથી પોતાની કિસ્મત બદલી રહીં છે.

આ તમામ દસ મહિલાઓ બનાસકાંઠા જિલ્લાની હોવાથી હાલ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. અમૂલ ડેરી દ્વારા સૌથી વધુ દૂધ ભરાવતી મહિલાઓના નામ જાહેર કરતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં અન્ય મહિલાઓ પણ પશુપાલન તરફ વળી છે.

અમૂલ ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી

મહિલાનું નામદૂધનું વેચાણ (કિ.ગ્રામ)આવક
ચૌધરી નવલબેન2,21,595.687,95,900.67
માલવી કનૂબેન 2,50,745.473,56,615.03
ચાવડા હંસાબા2,68,76772,19,405.52
લોહ ગંગાબેન1,99,30664,46,475.59
રાવબડી દેવિકા1,79,63262,20,212.56
લોહ લીલાબેન2,25,915.260,87,768.68
બિસ્મિલ્લાહ ઉમતિયા1,95,909.658,10,178.85
સજીબેન ચૌધરી1,96,862.656,63,765.68
લોહ નફીશાબેન1,95,698.753,66,916.64
લીલાબેન ધૂલિયા1,79,274.552,02,396.82

Last Updated : Aug 20, 2020, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.