ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થયા પછી અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. મેઘરાજા માત્ર ડોકિયુ કરીને ગાયબ થઈ ગયા છે. જેના કારણે છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં અસહ્ય બફારો થઈ રહ્યો છે. આ આકરા ઉકળાટના કારણે જનજીવન પર ખુબ માઠી અસર પડી છે. બફારાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી મોડાસા શહેરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળે તે માટે શાળાનો સમય સવારની કરવાની માગ કરવામાં આવી હતી .
અરવલ્લીમાં શાળાનો સમય સવારનો કરવા વાલીઓની માગ, કારણ કંઈક આવુ છે! - અરવલ્લી
અરવલ્લીઃ ગુજરાત સહિત દેશભરમાં ચોમાસુ જામ્યુ છે. પરંતુ, અરવલ્લી જિલ્લાના લોકો હજુ પણ ગરમીનો પ્રકોપ વેઠી રહ્યા છે. તે જ કારણથી વાલીઓએ શાળાનો સમય સવારનો કરવાની માગ કરી છે.
અરવલ્લીમાં શાળાનો સમય સવારનો કરવા વાલીઓની માગ, કારણ કંઈક આવુ છે!
ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થયા પછી અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. મેઘરાજા માત્ર ડોકિયુ કરીને ગાયબ થઈ ગયા છે. જેના કારણે છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં અસહ્ય બફારો થઈ રહ્યો છે. આ આકરા ઉકળાટના કારણે જનજીવન પર ખુબ માઠી અસર પડી છે. બફારાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી મોડાસા શહેરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળે તે માટે શાળાનો સમય સવારની કરવાની માગ કરવામાં આવી હતી .
Intro:અસહ્ય ગરમીમાં શાળાનો સમય સવારનો કરવા વાલીઓની ઉગ્ર માંગ
મોડાસા- અરવલ્લી
ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થયા પછી અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે અને છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં અસહ્ય બફારાના કારણે જનજીવન પર ખુબ માઠી અસર પડી છે . બફારાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મોડાસા શહેરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળે તે માટે શાળાનો સમય સવારની કરવાની માંગ કરવામાં આવી હતી .
Body:કેટલીક શાળઓમાં વાલીઓએ હોબાળો મચાવી આચાર્યને ઉગ્ર રજુઆત કરી હતી કેટલાક વાલીઓએ બપોરની સ્કૂલ હોવાથી અસહ્ય ગરમીથી વિદ્યાર્થીઓની તબિયત પણ લથડી હોવાનું જણાવ્યું હતું . આ અંગે પ્રાથમીક શિક્ષણ સંધે પણ જિલ્લાશિક્ષાણાધિકારીને પત્ર લખીને શળાનો સમય સવારનો કરવાની માંગ કરી હતી.
વિઝયુઅલ- સ્પોટ Conclusion: