ETV Bharat / state

મોડાસામાં GETCO સબસ્ટેશનમાં આગ લાગતા બે કર્મચારીઓ દાઝ્યા - ARL

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના સાગવા ગામે આવેલ GETCO કંપનીના 66 kv સબસ્ટેશનમાં વીજ ઇનકમરમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી, જે દરમિયાન કામ કરી રહેલ બે કર્મચારીઓ આગની લપેટમાં આવતા ગંભીર રીતે દાઝી ગયા હતા.

અરવલ્લી
author img

By

Published : Jun 23, 2019, 2:36 AM IST

જેથી આ બંને કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે મોડાસાની યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ આઉટ સોર્સિંગ એજન્સી મારફતે કામ કરી રહ્યા હતા. આ બનાવ દરમિયાન વીજ પુરવઠો ખોરવાયો હતો, જેને પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, આજ સબસ્ટેશનમાંથી 8 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામડાઓમાં વીજળીનું સપ્લાય કરવામાં આવે છે.

મોડાસામાં GETCO સબસ્ટેશનમાં આગ લાગતા બે કર્મચારીઓ દાઝ્યા

Intro:મોડાસાના સાગવા ગામે સબસ્ટેશનમાં આગ લાગતા કર્મચારીઓ દાઝયા
મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાગવા ગામે આવેલા જેટકો કંપનીના 66 કેવી સબ સ્ટેશન માં વીજ ઇનકમરમાં એકાએક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઇ હતી આ દરમિયાન કામ કરી રહેલ બે કર્મચારીઓ આગની લપેટમાં આવતા ગંભીર રીતે દાઝી ગયા હતા

Body:આ બંને કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે મોડાસાની યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ કર્મચારીઓ આઉટ સોર્સિંગ એજન્સી મારફતે કામ કરી રહ્યા હતા.

બનાવ દરમિયાન વીજ પુરવઠો ખોરવાયો હતો જેનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે આજ સબસ્ટેશનમાં થી આઠ કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામડાઓમાં વીજળી નું સપ્લાય કરવામાં આવે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.