ETV Bharat / state

અરવલ્લી RTOમાં ટેસ્ટ ટ્રેકની સુવિધા છતા લોકોને હાલાકી - LICENCE

અરવલ્લી: જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે ટેસ્ટ ટ્રેક ચાલુ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અરવલ્લી RTOમાં ટેસ્ટ ટ્રેકની સુવિધા છતા લોકોને હાલાકી
author img

By

Published : May 8, 2019, 9:43 PM IST

જિલ્લાની રચના થયા બાદ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. અરજદારોને કાચું લાયસન્સ તો જિલ્લા પ્રદેશિક કચેરીમાં ઈસ્યુ થઈ જાય છે પરંતુ વાહન ટેસ્ટ આપવા માટે 50 કિલોમીટર સુુધી દૂર હિંમતનગર સુધી જવું પડે છે. જેના કારણે લોકોને નાણાં અને સમય બંનેનો વ્યય થાય છે.

અરવલ્લી RTOમાં ટેસ્ટ ટ્રેકની સુવિધા છતા લોકોને હાલાકી
રોજના 40થી 50 અરજદારો લાયસન્સ માટે અરજી કરે છે. જેમને લાયસન્સ માટે સાબરકાંઠા જિલ્લામાં જવું પડે છે. આ માટે જિલ્લામાં વ્યવહાર કચેરીના અધિકારીઓએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ત્યારે લોકોની માંગ છે કે જિલ્લામાં વાહન ટેસ્ટ આપવા માટેનો ટ્રેક શરૂ કરવામાં આવે.

Intro:અરવલ્લી આ.ટી.ઓ માં ટેસ્ટ ટ્રેક બન્યો હોવા છતાં અરજદારો ને હિંમતનગર લાંબા થવું પડે છે

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે ટેસ્ટ ટ્રેક ચાલુ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

.

Body:જિલ્લાની રચના બાદ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નું નિર્માણ કરવામાં આવ્યું છે . કચેરીમાં તમામ આધુનિક સુવિધાઓ છે પણ લાયસન્સ ધારકોને ટેસ્ટ આપવા માટે હિંમતનગર સુધી લાંબા થવું પડે છે. અરજદારોને કાચું લાયસન્સ તો જિલ્લા પ્રદેશિક કચેરીમાં ઈસ્યુ થઈ જાય છે પણ વાહન ટેસ્ટ આપવા માટે 50 કિલોમીટર દૂર હિંમતનગર સુધી જવું પડે છે જેને કારણે લોકોને નાણાં અને સમયનો વ્યય થાય છે

રોજના 40થી 50 અરજદારો લાયસન્સ માટે અરજી કરે છે જેમને તેમના પાકા લાયસન્સ માટે સાબરકાંઠા જિલ્લામાં જવું પડે છે . આ માટે જિલ્લામાં વ્યવહાર કચેરીના અધિકારીઓએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દીધી છે ત્યારે લોકોની માંગ છે જિલ્લામાં વાહન ટેસ્ટ આપવા માટેનો ટ્રેક શરૂ કરવામાં આવે .

બાઈટ હિમાંશુ વ્યાસ અરજદાર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.