ETV Bharat / state

અરવલ્લીના મોડાસામાં વાવાઝોડા અને વરસાદના કારણે દિવાલ ધરાશાયી, 2 કાર દટાઈ

અરવલ્લીઃ ગત મોડી રાતે અરવલ્લી જિલ્લામાં મુશળધાર વરસાદ પડતા કેટલાય વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત, મોડાસાના બાલાજી કોમ્પ્લેક્સને અડીને આવેલ સરકારી વિશ્રામ ગૃહની દિવાલ જમીન દોસ્ત થતાં 2 કાર દટાઈ ગઈ હતી.

અરવલ્લીના મોડાસામાં વાવાઝોડા અને વરસાદના કારણે દિવાલ ધરાસાઈ થતા બે કાર દટાઈ
author img

By

Published : Jun 25, 2019, 9:25 PM IST

બાલાજી કોમ્પ્લેક્સના રહીશોના જણાવ્યા અનુસાર, દિવાલ જર્જરિત થઈ ગઈ હોવાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ, તેમની વિનંતીને ધ્યાન પર લેવામાં આવી નથી, જેથી તંત્રની બેદરકારીને કારણે આ ઘટના ઘટી છે.

અરવલ્લીના મોડાસામાં વાવાઝોડા અને વરસાદના કારણે દિવાલ ધરાશાયી, 2 કાર દટાઈ

બાલાજી કોમ્પ્લેક્સના રહીશોના જણાવ્યા અનુસાર, દિવાલ જર્જરિત થઈ ગઈ હોવાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ, તેમની વિનંતીને ધ્યાન પર લેવામાં આવી નથી, જેથી તંત્રની બેદરકારીને કારણે આ ઘટના ઘટી છે.

અરવલ્લીના મોડાસામાં વાવાઝોડા અને વરસાદના કારણે દિવાલ ધરાશાયી, 2 કાર દટાઈ
Intro:અરવલ્લીના મોડાસામાં વાવાઝોડા અને વરસાદ ના કારણે દીવાલ ધરાસાઈ થતા બે કાર દટાઈ

મોડાસા અરવલ્લી

ગત મોડી રાત્રી એ અરવલ્લી જિલ્લામાં મુશળાધાર વરસાદ પડતા કેટલાય વૃક્ષો ધરાસાઇ થયા હતા . આ ઉપરાંત મોડાસા ના બાલાજી કોમ્પ્લેક્ષને અડકી ને આવેલ સરકારી વિસરામ ગૃહ ની દીવાલ જમીન દોસ્ત થતા બે કાર દટાઈ ગઈ હતી.

Body:બાલાજી કોમ્પ્લેક્ષના રહીશો ના જણાવ્યા અનુસાર દીવાલ જર્જરિત થઈ ગઈ હોવાથી વારંવાર રજુઆત કરવા છતાં તેમની વિનંતી ને ધ્યાન પર લેવામાં આવી નથી જેથી તંત્રની બેદરકારી ને કારણે આ ઘટના ઘટી છે .

બાઈટ નિરંજનભાઈ પટેલ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.