ETV Bharat / state

અનુ.જાતિના વરઘોડા બાબતની અથડામણમાં હસમુખ સક્સેનાના જામીન મંજૂર - sc

મોડાસા: અનુ.જાતિના વરઘોડા બાબતે થયેલી અથડામણમાં હસમુખ સક્સેનાના જામીન પર છૂટયા બાદ તેમણે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

અનુ.જાતિ વરઘોડા બાબતે થયેલ અથડામણમાં હસમુખ સક્સેનાના થયા જામીન મંજુર.
author img

By

Published : Jun 13, 2019, 1:46 AM IST

Updated : Jun 13, 2019, 3:53 AM IST

અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામમાં ગત મે માસમાં અનુ.જાતિના લગ્ન વરઘોડા બાબતે અથડામણ થઈ હતી. જો કે આ કેસમાં પોલીસે જાત ફરિયાદી બની 300 જણાના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં અનુ.જાતિ ના નેતા હસમુખ સકસેનાએ 4 જૂને જિલ્લા s.p. કચેરી ખાતે આત્મસમર્પણ કર્યું હતું. આ કેસમાં સેશન્સ કોર્ટમાં જતા હસમુખ સકસેનાને જામીન મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જામીન પર છૂટયા પછી તેમણે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

અનુ.જાતિ વરઘોડા બાબતે થયેલ અથડામણમાં હસમુખ સક્સેનાના થયા જામીન મંજુર.

અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામમાં ગત મે માસમાં અનુ.જાતિના લગ્ન વરઘોડા બાબતે અથડામણ થઈ હતી. જો કે આ કેસમાં પોલીસે જાત ફરિયાદી બની 300 જણાના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં અનુ.જાતિ ના નેતા હસમુખ સકસેનાએ 4 જૂને જિલ્લા s.p. કચેરી ખાતે આત્મસમર્પણ કર્યું હતું. આ કેસમાં સેશન્સ કોર્ટમાં જતા હસમુખ સકસેનાને જામીન મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જામીન પર છૂટયા પછી તેમણે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

અનુ.જાતિ વરઘોડા બાબતે થયેલ અથડામણમાં હસમુખ સક્સેનાના થયા જામીન મંજુર.
Intro:અનુ.જાતિ વરઘોડા બાબતે થયેલ અથડામણમાં હસમુખ સક્સેના ના જામીન મંજુર

મોડાસા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામમાં ગત મે માસમાં અનુ જાતિના લગ્ન વરઘોડા બાબતે અથડામણ થઈ હતી. આ કેસમાં પોલીસે જાત ફરિયાદી બની 300 જણાના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં અનુ.જાતિ ના નેતા હસમુખ સકસેનાએ 4 જૂને જિલ્લા એસ. પી. કચેરી ખાતે આત્મસમર્પણ કર્યું હતું.

Body:આ કેસમાં સેશન્સ કોર્ટમાં હસમુખ સકસેનાને જામીન મળ્યા હતા જામીન પર છૂટયા પછી તેમણે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

બાઈટ હસમુખ સકસેના અનુ જાતિ નેતા

Conclusion:
Last Updated : Jun 13, 2019, 3:53 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.