પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 168 જેની કિંમત રૂપિયા 50,400 તેમજ હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર નંબર DL 4C S 1582 જપ્ત કરી છે. જેની કિંમત 1,00,000 છે અને બે મોબાઇલ મળી કુલ 1.52 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસે હરિયાણાના 2 આરોપીઓ આશિષ જાટ અને વેદપાલ જાટને ઝડપી લીધા છે, જ્યારે વૉન્ટેડ આરોપી અનિલ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શામળાજી પોલીસે વિદેશી દારૂ સાથે 1.52 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
અરવલ્લીઃ જિલ્લામાંથી દારૂ ઘુસાડવા મથતા બુટલેગરો પોલીસની બાજનજરથી ભાગ્યે જ છટકી શકતા હોય છે. માહિતીના આધારે શામળાજી પોલીસ સ્ટેશનના PSI કે. વી. વ્યાસ અને તેમની ટીમે અણસોલ ગામ નજીક રતનપુર સીમમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી સેન્ટ્રો કારનું ચેકિંગ હાથ ધરવામાં આવતા સીટ પાસેના ગુપ્ત ખાનામાંથી પોલીસને ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 168 જેની કિંમત રૂપિયા 50,400 તેમજ હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર નંબર DL 4C S 1582 જપ્ત કરી છે. જેની કિંમત 1,00,000 છે અને બે મોબાઇલ મળી કુલ 1.52 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસે હરિયાણાના 2 આરોપીઓ આશિષ જાટ અને વેદપાલ જાટને ઝડપી લીધા છે, જ્યારે વૉન્ટેડ આરોપી અનિલ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શામળાજી પોલીસે વિદેશી દારૂ સાથે 1.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
શામળાજી – અરવલ્લી
અરવલ્લી જિલ્લામાંથી બુટલેગરો યેનકેન પ્રકારે દારૂ ઘુસાડવા મથી રહ્યા છે જોકે પોલીસ ની બાજ નજર સામે ભાગ્યેજ છટકી શકે તેમ છે. બાતમીના આધારે શામળાજી પોલિસ સ્ટેશનના પી.એસ.આઇ કે. વા. વ્યાસ અને તેમની ટીમ અણસોલ ગામ નજીક રતનપુર સીમમાં વોચ ગોઠવી હતી આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી સેન્ટ્રો કારનું ચેકિંહ હાથ ધરવામાં આવતા સીટ પાસેના ગુપ્ત ખાનામાંથી પોલિસેને ભારતીય બનાવટની વિદેશી દારૂ મળી આવ્યો હતો .
પોલીસે વિદેશી દારૂની બોટલ 168 નંગ જેની કિંમત 50,400 તેમજ હ્યુન્ડાઇ સેન્ટ્રો કાર નંબર DL 4C S 1582 જપ્ત કરી છે, જેની કિંમત 1,00,000 છે અને બે મોબાઇલ મળી કુલ 1.52 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે . આ સાથે જ પોલિસે હરિયાણા ના બે આરોપીઓ આશિષ જાંટ અને વેદપાલ જાંટની ઝડપી લીધા છે જ્યારે વૉન્ટેડ આરોપી અનિલ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફોટો- સ્પોટ