અરવલ્લી: આ કેન્દ્રમાં બાળકો માટે વિશેષ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બાળકોને બેસવા માટે અને જુબાની આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં બાળકોને જુબાની કેન્દ્રમાં એવો એહસાસ ન થાય કે તેઓ કોર્ટમાં છે તે પ્રકારનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
અરવલ્લી જિલ્લા અદાલતમાં 'સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર'નું ઉદ્ઘાટન કરાયું
અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ જજ રિઝવાના બુખારી દ્વારા સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. બાળકો સાથે થયેલી હિંસા અથવા કોઈ પણ પ્રકારની ઘટના બાદ બાળકો કોર્ટ રૂમમાં ભયનો અનુભવ કરતા હોય છે. માટે બાળકો કોી પણ પ્રકારના ડર વિના જુબાની આપી શકે તે ઉદ્દેશ્યથી કોર્ટમાં સંવેદનશીલ જુબાની કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર
અરવલ્લી: આ કેન્દ્રમાં બાળકો માટે વિશેષ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બાળકોને બેસવા માટે અને જુબાની આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં બાળકોને જુબાની કેન્દ્રમાં એવો એહસાસ ન થાય કે તેઓ કોર્ટમાં છે તે પ્રકારનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
Intro:અરવલ્લી જિલ્લા અદાલતમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર નું ઉદઘાટન કરવામાં આવ્યું
મોડાસા અરવલ્લી
અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ જજ રિઝવાના એ બુખારી દ્વારા સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવ્યું છે . બાળકો સાથે થયેલી હિંસા અથવા તો કોઈ પણ પ્રકારની ઘટના બાદ બાળકો કોર્ટ રૂમમાં ભય નો એહસાસ કરતા હોય છે માટે તેઓ નિર્ભયપણે જુબાની આપી શકે તે હેતુથી કોર્ટમાં સંવેદનશીલ કેન્દ્ર શરૂ કરાયું છે.
Body:આ કેન્દ્રમાં બાળકો માટે ખાસ રૂમ તૈયાર કર્યો છે જેમાં બાળકોને બેસવા સહિત કોઈ પણ જાતના ડર વિના જુબાની આપી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. એટલું જ નહીં બાળકોના જુબાની કેન્દ્રમાં બાળકોને એહસાસ ન થાય કે તેઓ કોર્ટમાં છે તે પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યુ છે . આ પ્રસંગે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ : રિઝવાના બુખારી, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અરવલ્લી
Conclusion: