ETV Bharat / state

Reaction on Blast Case Punishment : ધડાકામાં ડોક્ટર દીકરો અને સગર્ભા પુત્રવધૂ ગુમાવ્યાં હતાં, આવકારી દોષિતોને થયેલી સજા - Reactions to Blast Case Punishment

અરવલ્લીના આર પી. શાહે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ધડાકામાં ડોક્ટર પુત્ર, પુત્રવધૂ અને તેના પેટમાં પાંગરી રહેલ બાળક એમ ત્રણ પરિજન ગુમાવ્યાં હતાં. દોષિતોને થયેલી સજા (Reaction on Blast Case Punishment) અંગે તેમણે શું કહ્યું તે જૂઓ.

Reaction on Blast Case Punishment : ધડાકામાં ડોક્ટર દીકરો અને સગર્ભા પુત્રવધૂ ગુમાવ્યાં હતાં, આવકારી દોષિતોને થયેલી સજા

author img

By

Published : Feb 18, 2022, 8:48 PM IST

મોડાસાઃ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટમાં અરવલ્લી જિલ્લાના મોડાસાના તબીબ પતિપત્નીએ જીવ ગુમાવતાં તેમના પરિવારજનો પર આભ ફાટ્યું હતું. આ કેસમાં 38 આરોપીઓને ફાંસી તેમજ 11 આરોપીઓને જન્મટીપની (Sentencing in 2008 Ahmedabad bomb blast case) સજા થતા મૃતકોના સ્વજને (Relatives of the victim welcoming the sentence in the blast case) કોર્ટના સજાના એલાનને (Reaction on Blast Case Punishment) આવકાર્યું હતું.

આર પી શાહે ડોક્ટર પુત્ર, પુત્રવધૂ અને તેના પેટમાં પાંગરી રહેલ બાળક એમ ત્રણ પરિજન ગુમાવ્યાં હતાં

ટ્રોમા સેન્ટરનો ટૂંકો રસ્તો પક્ડયો અને મોતને ભેટ્યાં

29 જુલાઈ 2008ની એ ગોઝારી સંધ્યાએ આંતકવાદીઓએ અમદાવાદમાં 21 સ્થળોએ સીરિયલ બ્લાસ્ટ કરી નિર્દોષ વ્યક્તિઓના જીવ લીધા હતાં. જેમાં સિવિલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ સમયે મોડાસાના ડો. પ્રેરક શાહ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતાં. તેઓ તેમની પત્ની ગર્ભવતી હોઈ તેમની ડોકટરી તપાસ કરાવવા પહોંચ્યા હતાં. ત્યારે સમાચાર મળ્યાં કે બ્લાસ્ટમાં ઘવાયેલા વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. તેથી હોસ્પિટલ ઇન્ચાર્જ ડોક્ટરે સમયની ગંભીરતા પારખી ડોક્ટર પ્રેરક શાહને તેમની પત્ની ડો. કિંજલને રેસિડેન્ટ કવાટર્સમાં પહોંચાડી ઝડપથી તાત્કાલિક સેવામાં જોડાઈ જવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad Blast Case Judgment: 49માંથી 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

રેસિડેન્ટ કવાટર્સ સુધી ઝડપથી જવા માટે દંપતિએ ટ્રોમા સેન્ટરનો ટૂંકો પગ રસ્તો પસંદ કર્યો અને કમનસીબે ત્યાંજ સૌથી મોટો બ્લાસ્ટ થયો. ગર્ભમાં પાંગરતા બાળક સહિત આ ડોક્ટર દંપતિના કરુણ અવસાન (Dead in blast at Ahmedabad Civil Hospital Trauma Center) થયાં હતાં. આજે જ્યારે આ કેસના 38 ગુનેગારોને ફાંસી તેમજ 11ને જન્મટીપની સજા (Ahmedabad bomb blast case sentenced) થઈ છે ત્યારે પોતાના સંતાનો ગુમાવનાર રિટાયર્ડ બેન્ક ઓફિસર આર. પી. શાહે (Relatives of the victim welcoming the sentence in the blast case) સંતોષ (Reaction on Blast Case Punishment) વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad Blast Case Judgement: આ 38 આરોપીઓને થઈ ફાંસીની સજા, જુઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.