મોડાસામાં રામ નવમીના દિવસે માલપુર રોડ પર આવેલા સાંઇ મંદિર ખાતે શુદ્ધ માવા અને સૂકા મેવા માંથી બનાવાયેલી 121 કિલોની કેક ધરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાઆરતીનું પણ આયોજન કરવામા આવ્યુ હતું. રામ નવમીનો તહેવાર હોવાથી સવારથી ભક્તોનો માનવમેહરામણ ઉમટી પડ્યુ હતું. ભક્તોમાં અનેરો ઉત્સાહ, અંનદ જોવા મળ્યો હતો.
મોડાસામાં 121 કિલોની કેક કાપી રામનવમીની ઉજવણી કરાઇ
મોડાસાઃ રામનવમી નિમિતે દેશભરના મંદિરોમાં ભગવાન રામના જન્મ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે મોડાસા નગરના માલપુર રોડ પર આવેલા સાંઇ મંદિર ખાતે શુદ્ધ માવા અને સૂકા મેવામાંથી બનાવાયેલી 121 કિલોની કેક ધરાવી ઉજવણી કરવામાં આવી હતી.
મોડાસામાં રામ નવમીના દિવસે માલપુર રોડ પર આવેલા સાંઇ મંદિર ખાતે શુદ્ધ માવા અને સૂકા મેવા માંથી બનાવાયેલી 121 કિલોની કેક ધરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાઆરતીનું પણ આયોજન કરવામા આવ્યુ હતું. રામ નવમીનો તહેવાર હોવાથી સવારથી ભક્તોનો માનવમેહરામણ ઉમટી પડ્યુ હતું. ભક્તોમાં અનેરો ઉત્સાહ, અંનદ જોવા મળ્યો હતો.
મોડાસામાં 121 કિલોની કેક કાપી રામનવમી ની ઉજવણી કરાઇ
મોડાસા- અરવલ્લી
આજે રામનવમી ના દિવસે દેશભરના મંદિરોમાં ભગવાન રામના જન્મ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોડાસા નગરના માલપુર રોડ પર આવેલા સાંઇ મંદિર ખાતે શુદ્ધ માવા અને સૂકા મેવા માંથી બનાવાયેલી 121 કિલોની કેક ધરાવી ઉજવણી કરવામાં આવી હતી . ત્યારબાદ મહાઆરતી ઉતારવામાં આવી હતી
રામ નવમીનો તહેવાર હોવાથી સવારથી ભક્તોનો માનવમેહરામણ ઉમટી પડ્યુ હતું.ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વિઝયુઅલ – સ્પોટ