ETV Bharat / state

મોડાસામાં ચા માટે પૈસા માંગતા થઇ બબાલ - tea kettle

અરવલ્લી: મોડાસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. ચૂંટણી સમયે પણ લુખ્ખા તત્વો આંતક મચાવી રહ્યાં છે, ત્યારે 5 એપ્રિલની રાત્રે માત્ર પાંચ રૂપિયા ચાના પૈસા માંગતા મારામારીની ઘટના બની હતી. એટલું જ નહીં લુખ્ખા તત્વોએ ગરમમાં ગરમ ચા કામદાર પર ઢોળી દીધી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 6, 2019, 7:33 PM IST

ચા પિવાના પૈસા માંગનાર ચાની કિટલી ચલાવનારા વ્યક્તિ પર એક શખ્સે ગરમ ચા ઢોળવાની ઘટના અરવલ્લીના મોડાસામાં બની છે. ચાની કિટલી ચલાવનાર વ્યક્તિના જણાવ્યા મુજબ ગત મોડી રાત્રે મોડાસાના માલપુર રોડ પર તાલુકા પંચાયતની સામે આવેલી ચાની કિટલી પર એક શખ્સ ચા પીવા માટે આવ્યો હતો. ચા પીધા બાદ જ્યારે માલિકે ચાના પૈસા માંગતા અપશબ્દો બોલ્યા હતા. સામાન્ય વાતના મામલે બિચક્યો અને માથાભારે શખ્સે ચા બનાવનાર વ્યક્તિ પર ગેસ પર મુકેલી ચા ભરેલી તપેલી ઠાલવી દીધી હતી.

મોડાસામાં ચા કિટલી પર પૈસા માંગતા થયો બબાલ

ગરમા-ગરમ ચા નાખતા જ ચા બનાવનાર વ્યક્તિ દાઝી જતાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઇજાગ્રસ્ત વ્યક્તિના શરીરે ગરમ ચા પડતા ગરદન સહિતના ભાગમાં ગંભીર ઇજાઓ થવા પામી છે. જોકે પોલીસે આ મામલે સંજ્ઞાન લીધું નથી, ત્યારે આ સમગ્ર મામલે આવા શખ્સો પર ક્યારે કાર્યવાહી થશે તે એક સવાલ ઉઠી રહ્યો છે.

મોડાસામાં ચા કિટલી પર પૈસા માંગતા બબાલ

મોડાસા- અરવલ્લી

 મોડાસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે . ચુંટણીના સમયે પણ લુખ્ખા તત્વો આંતક મચાવી રહ્યા છે . ગત રાત્રીએ માત્ર પાંચ રૂપિયાની ચાના પૈસા માંગતા મારામારીની ઘટના બની હતી. એટલું જ નહીં હુમલાખોરે બેરહેમીપુર્વેક ગરમ ગરમ ચા કામદાર પર ઢોળી દીધી

ચા પિવાના પૈસા માંગનાર ચાની કિટલી ચલાવરા વ્યક્તિ પર એક શખ્સે ગરમ ચા ઢોળવાની ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસામાં બની છે. ચાની કિટલી ચલાવનાર વ્યક્તિના જણાવ્યા મુજબ ગત મોડી રાત્રે મોડાસાના માલપુર રોડ પર તાલુકા પંચાયતની સામે આવેલી ચાની કિટલી પર એક શખ્સ ચા પિવા માટે આવ્યો હતો. ચા પીધા બાદ જ્યારે માલિકે ચાના પૈસા માંગતા અપશબ્દો બોલ્યા હતા. સામાન્ય વાતમાં મામલે બિચક્યો અને માથાભારે શખ્સે ચા બનાવનાર વ્યક્તિ પર ગેસ પર મુકેલી ચા ભરેલી તપેલી ઠાલવી દીધી હતી.

ગરમ ગરમ ચા નાખતા જ ચા બનાવનાર વ્યક્તિ દાઝી જતાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત વ્યક્તિના શરિરે ગરમ ચા પડતા ગરદન સહિતના ભાગમાં ગંભીર ઇજાઓ થવા પામી છે.  જો કે પોલીસે આ મામલે સંજ્ઞાન લીધુ નથી ત્યારે આ સમગ્ર મામલે આવા શખ્સો પર ક્યારે કાર્યવાહી થશે તે એક સવાલ છે..

 બાઈટ જગદીશભાઈ, ચાની કિતલી ચલાવનાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.