ETV Bharat / state

Price hike in Wheat : રશિયા અને યુક્રેનના યુદ્ધના પગલે ઘઉંમાં તેજી, પણ આ છે મોટું કારણ - રશિયા અને યુક્રેનના યુદ્ધના પગલે ઘઉંમાં તેજી

દેશમાં ગંજ બજારમાં વર્ષો બાદ ઘઉંમાં લાલચોળ તેજી (Price hike in Wheat) આવી છે. અરવલ્લીમાં (Modasa APMC) ઘણા વર્ષો પછી ઘઉંના ભાવ મણના રૂપિયા 500 પહોંચ્યા છે. વાંચો અહેવાલ.

Price hike in Wheat : રશિયા અને યુક્રેનના યુદ્ધના પગલે ઘઉંમાં તેજી, પણ આ છે મોટું કારણ

author img

By

Published : Mar 9, 2022, 9:15 PM IST

મોડાસાઃ રશિયાના યુક્રેન સાથેના યુદ્ધના પરિણામે ઘઉંના વૈશ્વિક ભાવમાં વધારો થતાં ભારતમાંથી ઘઉંની નિકાસમાં વૃદ્ધિ થઇ છે. જેના પરિણામે દેશમાં ગંજ બજારમાં વર્ષો બાદ ઘઉં માં લાલચોળ તેજી (Price hike in Wheat) આવી છે. ઘણાં વર્ષો પછી ઘઉંના ભાવ મણના રૂપિયા 500એ (Wheat boom in the wake of Russia-Ukraine war)પહોંચ્યા છે. અરવલ્લી જિલ્લાના (Modasa APMC) બુધવારના રોજ 5000 બોરી ઘઉંની આવક થઈ હતી અને ભાવ રૂ 457થી રૂ.527 વચ્ચે નોંધાયા હતાં.

ઘણાં વર્ષો પછી ઘઉંના ભાવ મણના રૂપિયા 500 થયાં

યુદ્ધની સીધી અસર

રશિયાના યુક્રેન સાથેના યુદ્ધના પરિણામે ઘઉમાં તેજી (Price hike in Wheat) આવી છે. જેને લઇને અરવલ્લી જિલ્લાના મોડાસાના માર્કેટમાં (Modasa APMC) છેલ્લા દસ દિવસથી ઘઉંના ભાવમાં સામાન્ય કરતા મણે રૂ. 50 થી 70નો ઉછાળો (Wheat boom in the wake of Russia-Ukraine war) જોવા મળી રહ્યો છે. દર વર્ષે સામાન્ય રીતે ઘઉંનો ભાવ વધુમાં વધુ મણના રૃપિયા 450 થી 475 સુધી રહેતો હતો જોકે આ વર્ષે રૂપિયા 500ને પાર પહોંચતા ખેડૂતોમાં ઉત્સવ જણાતો હતો.

દસ દિવસથી ઘઉંના ભાવમાં સામાન્ય કરતા મણે રૂ. 50 થી 70નો ઉછાળો

આ પણ વાંચોઃ અરવલ્લી: ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો 16 માર્ચથી પ્રારંભ

આ છે મોટું કારણ

નોંધનીય છે કે ભારત સામાન્ય રીતે બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, નેપાળ અને સંયુક્ત આરબ અમીરાત સહિતના પ્રાદેશિક પાડોશીઓને ઘઉંની નિકાસ કરે છે. પરંતુ રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કાળા સમુદ્રના શિપમેન્ટમાં વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે તેથી આ વર્ષે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના ઘઉંની આયાત કરતા મોટા પ્રદેશોમાં વધારાની ખરીદી (Wheat boom in the wake of Russia-Ukraine war)થશે તેની આશા સાથે નિકાસકારોએ ઘઉંની લેવાલી (Price hike in Wheat) કરી છે.

આ પણ વાંચોઃ Budget Agriculture Sector: 163 લાખ ખેડૂતો પાસેથી ઘઉં અને ડાંગરની કરાશે ખરીદી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.