ETV Bharat / state

મોડાસા પોલીસે એસ.ટી ડ્રાઇવરને પણ ફટકાર્યો દંડ - જિલ્લા ટ્રાફિક પોલીસ

મોડાસાઃ સમગ્ર રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે, ત્યારે આ નિયમનો કડક અમલ થાય તે માટે પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે. અરવલ્લીના મોડાસા ડેપોની મોડાસા-અમદાવાદ વાયા પુંસરી બસના ચાલક જગત સિંહ મકવાણા આ કાયદાના સકંજામાં આવી ગયા હતાં.

મોડાસા પોલીસે એસ.ટી ડ્રાઇવરને પણ ફટકાર્યો દંડ
author img

By

Published : Sep 21, 2019, 8:55 PM IST

મોડાસા જુના બસ સ્ટેન્ડ પોલીસ ચોકી પર તૈનાત પોલીસ કર્મીએ બસ રોકી એસ.ટી બસના ડ્રાઈવરને રૂપીયા 500નો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .

મોડાસા પોલીસે એસ.ટી ડ્રાઇવરને પણ ફટકાર્યો દંડ
મોડાસા પોલીસે એસ.ટી ડ્રાઇવરને પણ ફટકાર્યો દંડ

સામાન્ય જનતાની સાથે સાથે સરકારી વાહન ચલાવતા કર્મચારીઓ પણ આ કાયદાના સકંજામાં આવી રહ્યા છે. એસ.ટી.ના કર્મચારીઓ કાયદાને ઘોળીને પી રહ્યા છે, ત્યારે આવા કર્મચારીઓ પર જિલ્લા ટ્રાફિક પોલીસની બાજ નજર જોવા મળી રહી છે.

Intro:મોડાસાની પોલીસે એસ.ટી ડ્રાઇવરને ટ્રાફીક ઉલ્લઘન બાબતે દંડ ફટકાર્યો

મોડાસા- અરવલ્લી

સમગ્ર રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે ત્યારે આ નિયમનો કડક અમલ થાય તે માટે પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે. અરવલ્લી ના મોડાસા ડેપો ની મોડાસા – અમદાવાદ વાયા પુંસરી બસના ચાલક જગત સિંહ મકવાણા પણ આ કાયદાના સકંજામાં આવી ગયા હતા .
Body:મોડાસા થી અમદાવાદ વાયા પુંસરી બસ નંબર GJ-18-Z-2583 ના ચાલક કાયદાનું ઉલ્લઘન કરી સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. જે પોલીસની નજરમાં આવતા મોડાસા જુના બસ સ્ટેન્ડ પોલીસ ચોકી પર તૈનાત પોલીસ કર્મીએ બસ રોકી એસ.ટી બસના ડ્રાઈવરને રૂ. 500 રૂપિયા દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સામાન્ય જનતા ની સાથે સાથે સરકારી વાહન ચલાવતા કર્મચારીઓ પણ આ કાયદાના સકંજામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં એસ.ટી.ના કર્મચારીઓ કાયદાને ઘોળીને પી રહ્યા છે ત્યારે આવા કર્મચારીઓ પર જિલ્લા ટ્રાફિક પોલીસની બાજ નજર જોવા મળી રહી છે.

મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી આ કાયદાનું પાલન ન કરનારાઓ પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને તેમાંય ખાસ કરીને સરકારી ગાડી ચલાવતા ડ્રાઇવરો આ કાયદાનું બેફામ ઉલ્લંઘન કરી રહ્યા હતા ત્યારે આવા કર્મચારીઓ પર સકંજો કસવામાં આવી રહ્યું છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.