ETV Bharat / state

મેઘરજની ઉંડવા સરહદ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2ની ધરપકડ

અરવલ્લીઃ મેઘરજની ઉંડવા સરહદ પરથી વિદેશી દારૂ ભરી કાર પસાર થવાની છે તેવી બાતમીના આધારે ફરજ પર રહેલા પોલીસે એક શંકાસ્પદ ઇનોવા કારને અટકાવવા પ્રયાસ કર્યો હતો.

author img

By

Published : Sep 8, 2019, 10:36 PM IST

મેઘરજની ઉંડવા સરહદ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2ની ધરપકડ

પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર હંકારી મુકતા પોલીસે ખાનગી વાહન મારફતે પીછો કરવાની સાથે મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પી.એસ.આઈ રાઠોડ અને તેમની ટીમે મેઘરજની જલારામ હોસ્પિટલ નજીક નાકાબંધી કરી ઇનોવા કારમાંથી કડીના અરવિંદસિંહ ચતારાજી ઉર્ફે ચતુરસિંહ રાઠોડ નામના બુટલેગર સાથે રાજસ્થાનના એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો .

કારની તલાસી લેતા ઇનોવા કારની પાછળ સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૩ કીં.રૂ.૧૨૧૫૦૦/-ના જથ્થા સાથે મહેસાણા કડીના રહીશ અરવિંદ સિંહ ચતરાજી ચતુરસિંહ રાઠોડે અને રાજસ્થાન ઉદેપુરના સમીર ચંદ્રશેખર વર્માને ઝડપી પાડ્યા હતાં. પોલીસે ઇનોવા કાર કીં.રૂ.૫૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૫૫૦૦/- કુલ.રૂ.૫૨૭૦૦૦/- ના મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરીની કાર્યવાહી હાથધરી હતી.

Intro:મેઘરજ પોલીસે ૧.૨૧ લાખના વિદેશી સાથે લબરમૂછિયાને પકડ્યો

મેઘરજ – અરવલ્લી

મેઘરજની ઉંડવા સરહદ પરથી વિદેશી દારૂ ભરી કાર પસાર થવાની છે તેવી બાતમીના આધારે ફરજ પર રહેલા પોલીસે એક શંકાસ્પદ ઇનોવા કારને અટકાવવા પ્રયાસ કર્યો હતો . જોકે ચાલકે કાર હંકારી મુકતા પોલીસે ખાનગી વાહન મારફતે પીછો કરવાની સાથે મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પી.એસ.આઈ રાઠોડ અને તેમની ટીમે મેઘરજની જલારામ હોસ્પિટલ નજીક નાકાબંધી કરી હતી . ઇનોવા કારમાંથી કડીના અરવિંદસિંહ ચતારાજી ઉર્ફે ચતુરસિંહ રાઠોડ નામના બુટલેગર સાથે રાજસ્થાનના એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો .

Body:કારની તલાસી લેતા ઇનોવા કારની પાછળ સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૩ કીં.રૂ.૧૨૧૫૦૦/-ના જથ્થા સાથે મહેસાણા કડીના રહીશ અરવિંદ સિંહ ચતરાજી ચતુરસિંહ રાઠોડે અને રાજસ્થાન ઉદેપુરના સમીર ચંદ્રશેખર વર્મા ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઇનોવા કાર કીં.રૂ.૫૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૫૫૦૦/- કુલ.રૂ.૫૨૭૦૦૦/- ના મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરીની કાર્યવાહી હાથધરી હતી.

ફોટો- સ્પોટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.