ETV Bharat / state

અંબાજીમાં ફરી ખુલ્યુ બજાર, વેપારીઓનો રીપોર્ટ નેગેટીવ ફરજીયાત

અંબાજી પંથકમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ અંબાજીના બજારો પ્રથમ 3 દિવસ માટે સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન કરી વેપારીઓ એ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.

ambaji
અંબાજીમાં ફરી ખુલ્યુ બજાર, વેપારીઓનો રીપોર્ટ નેગેટીવ ફરજીયાત
author img

By

Published : May 2, 2021, 9:02 AM IST

  • અંબાજીના બજારો ફરી ખુલ્યા
  • અંબાજીમાં હતુ સ્વેચ્છીક લોકડાઉન
  • કોરોના નેગેટિવ રિપોર્ટ હશે તેજ વેપારી દુકાન ખોલી બેસી શક્સે

અંબાજી : કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને અંબાજીમાં સ્વૈચ્છીક લોકડાઉન રાખવામાં આવ્યું હતુ. શનિવારે ફરી એક વાર બજારો ખુલ્યા હતા. બજારો ખુલતાની સાથે તંત્ર દ્વારા નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમાણે તમામ વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજીયાત છે અને જે વેપારી ને નેગેટિવ રિપોર્ટ હશે તેજ વેપારી દુકાન ખોલી બેસી શક્સે. જેનાથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય.

ટેસ્ટ સેન્ટર પર લાગી લાઈનો

આ નિયમને લઈ અંબાજીના બજારો ફરી ખુલ્યા છે, વેપારીઓએ કોરોનાના રિપોર્ટ માટે કોરોના ટેસ્ટ સેન્ટર ઉપર લાઈન લગાવી હતી અને RTPCR ના ટેસ્ટ કરાવ્યા હતા જોકે હજી સુધી માં 50 ટકા જેટલા લોકો એ આ કોરોના ટેસ્ટ નથી કરાવ્યા છે.

અંબાજીમાં ફરી ખુલ્યુ બજાર, વેપારીઓનો રીપોર્ટ નેગેટીવ ફરજીયાત

આ પણ વાંચો : સ્વૈચ્છિક લોકડાઉનના 3 દિવસ બાદ પણ અંબાજીની બજારો સૂમસામ

પોઝેટીવ રિપોર્ટ હોય તેને દુકાન ન ખોલવા ભલામણ કરાઈ

આ નિયમને વેપારીઓ પણ આવકારી રહ્યા છે ને તમામ વેપારીઓ ફરજીયાત ટેસ્ટ કરાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે ને જે વેપારી ને પોઝેટીવ રિપોર્ટ હોય તેને દુકાન ન ખોલવા ભલામણ કરાઈ છે સાથે તમામ વેપારીઓ ફરજિયાત કોરોના પ્રતિરોધક રસીકરણ કરાવે તેને પણ જરૂરી ગણાવ્યું છે,તમામ વેપારીઓ ફરજિયાત કોરોના પ્રતિરોધક રસીકરણ કરાવે તેને પણ જરૂરી ગણાવ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.