મુખ્યપ્રધાનને ઉદ્દેશીને લખેલા આવેદનપત્રમાં સાબરડેરીમાં ૧૮૯ જગ્યા માટે હાથધરાયેલ ભરતી પ્રક્રિયામાં રૂપિયા 15 થી 20 લાખનો ભાવ ચાલતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે સીઆઈડી ક્રાઈમ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ કરી હતી .
અખિલ ભારતીય કિસાન સભાના અરવલ્લી જિલ્લા સમિતિના પ્રમુખ ભલાભાઈ.એસ.ખાંટ, ઉપપ્રમુખ રાકેશ પરમાર, ડાહ્યાભાઈ જાદવ સહિત કિસાનસભાના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સાબરડેરી ભરતી પ્રકરણ મામલે કિસાન સભાએ કલેક્ટરને આવેદન આપ્યું - કિસાન સભાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
મોડાસા: તાજેતરમાં અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં બહુચર્ચિત સાબર ડેરી ભરતી અંગે અખિલ ભારતીય કિસાનસભા અરવલ્લી જિલ્લા સમિતિએ અરવલ્લીના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં બેરોજગાર યુવાનોને ન્યાય આપવા માટે અત્યારની પ્રક્રિયા રદ્દ કરી નિવૃત સચિવ અથવા કલેકટરની અધ્યક્ષતામાં ભરતી બોર્ડની રચના કરી એસ.સી, એસટી અને ઓબીસીની જગ્યાઓ માટે અનામત ફાળવવામાં આવે તેવી માગ કરી હતી.
સાબરડેરી ભરતી પ્રકરણ મામલે કિસાન સભાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
મુખ્યપ્રધાનને ઉદ્દેશીને લખેલા આવેદનપત્રમાં સાબરડેરીમાં ૧૮૯ જગ્યા માટે હાથધરાયેલ ભરતી પ્રક્રિયામાં રૂપિયા 15 થી 20 લાખનો ભાવ ચાલતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે સીઆઈડી ક્રાઈમ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ કરી હતી .
અખિલ ભારતીય કિસાન સભાના અરવલ્લી જિલ્લા સમિતિના પ્રમુખ ભલાભાઈ.એસ.ખાંટ, ઉપપ્રમુખ રાકેશ પરમાર, ડાહ્યાભાઈ જાદવ સહિત કિસાનસભાના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Intro:સાબરડેરી ભરતી પ્રકરણમાં કિસાન સભાએ અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ
મોડાસા – અરવલ્લી
તાજેતરમાં અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં બહુચર્ચીત સાબર ડેરી ભરતી અંગે અખિલ ભારતીય કિસાનસભા અરવલ્લી જિલ્લા સમિતિએ અરવલ્લી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં બેરોજગાર યુવાનોને ન્યાય આપવા માટે અત્યારની પ્રક્રિયા રદ કરી નિવૃત સચિવ અથવા કલેકટરની અધ્યક્ષતામાં ભરતી બોર્ડની રચના કરી એસ.સી, એસટી અને ઓબીસીની જગ્યાઓ માટે અનામત ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી
Body:મુખ્યપ્રધાન ને ઉદ્દેશી ને લખેલ આવેદનપત્રમાં સાબરડેરીમાં ૧૮૯ જગ્યા માટે હાથધરાયેલ ભરતી પ્રક્રિયામાં રૂ.૧૫ થી ૨૦ લાખનો ભાવ ચાલતો હોવાની કીર્તિ પટેલ અને સાબરડેરીના એમ.ડી. સાથેની વાતચીતની વાયરલ ઓડિયો કલીપનો ઉલ્લેખ કરી સીઆઈડી ક્રાઈમ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ હાથધરવામાં આવે તેવી માંગ કરી હતી .
અખિલ ભારતીય કિસાન સભાના અરવલ્લી જિલ્લા સમિતિના પ્રમુખ ભલાભાઈ.એસ.ખાંટ,મંત્રી સોમાભાઈ. એસ. તબીયાડ , ઉપપ્રમુખ રાકેશ પરમાર, ડાહ્યાભાઈ જાદવ સહીત કિસનસભાના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. Conclusion: