આ પ્રસંગે વા.હી.ગાંધી બહેરા-મૂંગાશાળા મોડાસા ખાતે પ્રમુખ ડૉ. ટી.બી. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અમરનાથવર્મા, મોડાસાનગરપાલિકા પ્રમુખ સુભાષભાઈશાહ, જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન એચ.પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમીરભાઈ પટેલ, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન અને સભ્યો, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.પી.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દિલીપસિંહ બિહોલા, મોડાસા પ્રાંત કચેરીના શેખ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા વા.હી.ગાંધી બહેરા-મૂંગાશાળા મોડાસાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.
મોડાસા ખાતે બહેરા મૂંગા શાળામાં આંતરરાષ્ટ્રીય બાળદિનની ઉજવણી કરાઇ - modasa news
અરવલ્લી: જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળા, મોડાસા ખાતે આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રાસંગિક પ્રવચનમાં કલેકટર ડૉ. અનિલ ધામેલીયા એ બાળ અધિકારો વિષે સમજણ આપી કોઇપણ બાળક પોતાને આપેલા હકથી વંચિત ન રહે તેના પર ધ્યાન રાખવા અને કૌશલ્ય લક્ષી તાલીમ આપવા જણાવ્યું હતું.
આ પ્રસંગે વા.હી.ગાંધી બહેરા-મૂંગાશાળા મોડાસા ખાતે પ્રમુખ ડૉ. ટી.બી. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અમરનાથવર્મા, મોડાસાનગરપાલિકા પ્રમુખ સુભાષભાઈશાહ, જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન એચ.પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમીરભાઈ પટેલ, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન અને સભ્યો, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.પી.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દિલીપસિંહ બિહોલા, મોડાસા પ્રાંત કચેરીના શેખ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા વા.હી.ગાંધી બહેરા-મૂંગાશાળા મોડાસાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.
મોડાસા- અરવલ્લી
જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્ધારા શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા શાળા,મોડાસા ખાતે આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા કલેકટર ડૉ. અનિલ ધામેલીયા એ બાળ અધિકારો વિષે સમજણ આપી કોઇપણ બાળક પોતાને આપેલા હકકોથી વચિંત ન રહે તેના પર ધ્યાન રાખવા અને કૌશલ્ય લક્ષી તાલીમ આપવા જણાવ્યું હતું.
Body: આ પ્રસંગે વા.હી.ગાંધીબહેરા-મૂંગાશાળા મોડાસા, પ્રમુખશ્રી ડૉ. ટી.બી. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અમરનાથવર્મા,મોડાસાનગરપાલિકા પ્રમુખ સુભાષભાઈશાહ,જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન એચ.પટેલ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમીરભાઈ પટેલ,બાળ કલ્યાણ સમિતિના ચેરમેન અને સભ્યો,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.પી.પટેલ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દિલીપસિંહ બિહોલા, મોડાસા પ્રાંત કચેરીના શેખ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા વા.હી.ગાંધી બહેરા-મૂંગાશાળા મોડાસાનો સ્ટાફ સહભાગી થયેલ.
આંતરરાષ્ટ્રીય બાળદિને યોજવામાં આવેલ ચિત્ર સ્પર્ધામાં ૧ થી ૩ નંબર આવનાર બાળકોને અધ્યક્ષ તથા મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્ધારા તમામ બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ આંતરરાષ્ટ્રીય બાળદિનની ઉજવણી” કરવામાં આવી હતી .આ પ્રસંગે બહેરા-મૂંગા બાળકોએ સાંકેતિક ભાષામાં પોતાની વિકાસની ગાથાઓ વર્ણવી હતી અને બાળકોએ જન્મથી લગ્ન સુધીની નાટિકા રજુ કરી હતી.
Conclusion: