ETV Bharat / state

મોડાસા તાલુકામાં મૂશળાધાર વરસાદ, 10થી વધુ ગામ સંપર્ક વિહોણા - gujarati news

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકામાં સાંબેલાધાર વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતું. આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડવાથી ગામમાં નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.

rainfall
author img

By

Published : Aug 31, 2019, 1:23 PM IST

મોડાસાના સરડોઇ ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરડોઇ-લાલપુર રોડ પર આવેલા ડીપ પર પાણી ફરી વળતા ફસાઈ ગયા છે. બંને ગામના ગ્રામજનોએ માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવા કવાયત હાથ ધરી વિદ્યાર્થીઓને સહી સલામત ઘરે પહોંચાડ્યા હતાં. તો બીજી તરફ દાવલી-સરડોઇ વચ્ચે કોઝ-વે પર પાણી ફરી વળતા 10થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. જેથી લોકો અન્ય માર્ગ શોધવા મજબુર બન્યા હતાં.

મોડાસ તાલુકામાં મૂશળાધાર વરસાદ, 10 થી વધુ ગામ સંપર્ક વિહોણા

Intro:મોડાસમાં મૂશળાધાર વરસાદથી ગામડાઓમાં પાણી પાણી

મોડાસા – અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સાંબેલાધાર વરસાદથી પાણી...પાણી થઇ ગયુ હતું આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ ના કારણે ગામમાં નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો શર્જાયા હતા.

Body:મોડાસાના સરડોઇ ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો સરડોઇ-લાલપુર રોડ પર આવેલા ડીપ પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ ફસાતા બંને ગામના ગ્રામજનોએ માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવા કવાયત હાથધરી વિદ્યાર્થીઓને સહી સલામત ઘરે પહોંચાડ્યા હતા. તો બીજી બાજુ દાવલી-સરડોઇ વચ્ચે કોઝવે પર પાણી ફરી વળતા ૧૦ થી વધુ ગામનો સંપર્ક કપાયો લોકો અન્ય માર્ગ શોધવા મજબુર બન્યા હતા.

વિઝયુઅલ-સ્પોટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.