અમરેલી: સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળતા ધારી, ખાંભા, સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. તલ, મગ, બાજરી અને કેરીના પાકને વરસાદના પગલે વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો, ખેડૂતો ચિંતામાં મૂકાયા
સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના ધારી, ખાંભા, સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોમાં પાકને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સતત બીજા દિવસે અમરેલી જિલ્લાને ઘમરોળતા મેઘરાજા