ETV Bharat / state

બાયડમાં પેટા ચૂંટણી પૂર્વે જનતા રેડ, 2 લાખનો દારૂ ઝડપાયો - બાયડ પેટાચૂંટણી

અરવલ્લીઃ જિલ્લામાં બાયડ વિધાનસભા પેટા ચૂંટણી 21 ઓક્ટોબરના સોમવારે યોજાવાની છે, ત્યારે આ પંથકમાં દારૂની રેલમછેલ હોવાની વાતોથી વાતવરણ ગરમાયું હતું. જેથી જિલ્લા પંચાયતના સદસ્યએ ગત રાત્રીએ જનતા રેડ કરી બાયડની એક હૉટલ નજીકથી દારૂ ભરેલા બે ડાલા ઝડપી પાડ્યાં હતાં. પૂછપરછ કરતાં ટ્રક ડ્રાઇવરે આ દારૂ ઇસરી પોલીસ સ્ટેશનના PSIએ મોકલ્યો હોવાનું કબલ્યુ હતું.

બાયડમાં પેટા ચૂંટણી પૂર્વે જનતા રેડ
author img

By

Published : Oct 20, 2019, 11:57 AM IST

મળતી માહિતી અનુસાર શનિવાર રાત્રે બાતમીના આધારે અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય કિર્તીભાઇ પટેલે સ્થાનિકોની સાથે હૉટલ નજીક પાર્કમાં બે પીકઅપ ડાલામાં તપાસ કરી હતી. જેમાં દારૂથી ભરેલો ટ્રક મળી આવ્યો હતો. ડ્રાઇવરની પૂછપરછ કરતાં દારૂ ઇસરી પોલીસના PSIએ મોકલ્યો હોવાનો કબુલ્યું હતું, ત્યારબાદ પોલીસનો સંપર્ક કરતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. તો એક ફરાર થઇ ગયો હતો.

બાયડમાં પેટા ચૂંટણી પૂર્વે જનતા રેડ

પ્રાથમિક તપાસમાં પોલીસે રૂ.2.2 લાખના દારૂ સાથે 4 લાખનો મુદ્દામાલ ઝબ્બે કર્યો હતો, ત્યારબાદ દારૂની હેરાફેરી રાજકીય લાભે થતી હોવાની આશંકાએ આગળની તપાસ હાથ ધરી હતી.

Intro:પેટા ચૂંટણી પુર્વે જનતા રેડમાં દારૂ ઝડપાયો

બાયડ – અરવલ્લી

અરવલ્લી બાયડ વિધાનસભા પેટા ચૂંટણી સોમવારે 21 ઓક્ટોબરના રોજ યોજાવાની છે ત્યારે આ પંથકમાં દારૂની રેલમછેલ હોવાની વાતો વચ્ચે જિલ્લા પંચાયતના સદસ્યએ ગત રાત્રીએ જનતા રેડ કરી બાયડની એક હોટલ નજીકથી દારૂ ભરેલા બે ડાલા ઝડપી પાડતા ચકચાર મચી હતી. ટ્રક ડ્રાઇવરે આ દારૂ ઇસરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ મોકલ્યો હતો તેવુ કબલ્યુ હતું.

Body:મળતી માહિતી અનુસાર ગત રાત્રીએ બાતમીના આધારે અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય કિર્તીભાઇ પટેલ એ સ્થાનિક લોકોને સાથે રાખી એક હોટલ નજીક પાર્ક કરેલ બે પિકઅપ ડાલામાં તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. કિર્તીભાઇ પટેલ ડ્રાઇવર ને પુછતાં તેણે દારૂ ઇસરી પોલીસના પી.એસ.આઇ એ મોકલ્યો હોવાનો કબુલ્યું હતું. ત્યારબાસ પોલીસનો સંપર્ક કરતા પોલીસે એક ઇસમની ધરપકડ કરી હતી જોકે એક ફરાર થઇ ગયો હતો. પોલીસે રૂ.2.2 લાખના દારૂ સાથે 4 લાખનો મુદ્દામાલ ઝબ્બે કર્યો હતો. આ દારૂ રાજકીય હોવાની શક્યતાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.