મોડાસાઃ CAAના વિરોધમાં મોટી સંખ્યામાં એકઠી થયેલ મહિલાઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર CAA કાયદામાં બદલાવ કરી તમામ ધર્મના લોકોના સમાવેશ કરે. કેમ કે, ફક્ત મુસ્લિમ ધર્મને બકાત રાખી દેશના એક મોટા સમુદાય સાથે સરકાર અન્યાય કરી રહી છે .
અરવલ્લીમાં મહિલાઓએ CAA-NRCના વિરોધમાં ધરણા યોજ્યા - પ્રતીક ધરણા યોજ્યા
CAAના સમર્થનમાં દેશભરમાં રેલી યોજાઇ રહી છે, ત્યારે જિલ્લાના મોડાસામાં CAA અને NRCના વિરોધમાં પ્રથમ વખત મહિલાઓએ પ્રતિક ધરણા યોજ્યા હતા .ગોષીયા મેદાનમાં યોજાયેલા ધરણામાં મહિલાઓએ એકઠા થઇ CAAનો વિરોધ કર્યો હતો. મહિલાઓએ CAAના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
અરવલ્લીમાં મહિલાઓ CAAના વિરોધમાં પ્રતીક ધરણા યોજ્યા
મોડાસાઃ CAAના વિરોધમાં મોટી સંખ્યામાં એકઠી થયેલ મહિલાઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર CAA કાયદામાં બદલાવ કરી તમામ ધર્મના લોકોના સમાવેશ કરે. કેમ કે, ફક્ત મુસ્લિમ ધર્મને બકાત રાખી દેશના એક મોટા સમુદાય સાથે સરકાર અન્યાય કરી રહી છે .
Intro:અરવલ્લીમાં મહિલાઓ એ સી.એ.એ ના વિરોધમાં પ્રતીક ધરણા યોજ્યા
મોડાસા અરવલ્લી
અથવા સમર્થનમાં દેશભરમાં ધરણાં રેલી યોજાઇ રહી છે ત્યારે જિલ્લાના મોડાસામાં સી.એ.એ.અને એન.આર.સીના વિરોધમાં પ્રથમ વખત મહિલાઓએ પ્રતિક ધરણા યોજ્યા હતા .ગૉષીયા મેદાનમાં યોજાયેલા ધરણાના માં મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઇ એનો વિરોધ કર્યો હતો . મહિલાઓએ એના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
Body:મોટી સંખ્યામાં એકઠી થયેલ મહિલાઓ એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સી.એ.એ.કાયદા બદલાવ કરી તમામ ધર્મના લોકોના એમાં સમાવેશ કરે છે કેમ કે ફક્ત મુસ્લિમ ધર્મ ને બકાત રાખી દેશના એક મોટા સમુદાય સાથે સરકાર અન્યાય કરી રહી છે .
Conclusion:અત્રે ઉલ્લેખનીય છે અરવલ્લી મુસ્લિમ કોર્ડીંનેશન કમિટી સી.એ.એ. અને એન .આર.સી વિરોધમાં તબક્કાવાર શાંતિપૂર્ણ કાર્યક્રમ આપી રહી જેનો લોકોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે .
બાઈટ શેહનાઝ પ્રદર્શનકારી
બાઈટ શાહીન પ્રદર્શનકારી