ETV Bharat / state

રાજસ્થાનના બાઈક ચોરને અરવલ્લી પોલીસે ઝાંઝરી નજીકથી ઝડપી પાડ્યો - Arvalli police catch bike thief

અરવલ્લી પેરોલફર્લો સ્કોડે રાજસ્થાન-અરવલ્લીની આંતરાજ્ય સરહદ ઝાંઝરી નજીકથી રાજસ્થાનના બાઈક ચોરને ઝડપી પાડ્યો હતો. આ આરોપી અને તેની ગેંગ વિરૂદ્વ ઇડર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10 બાઈક ચોરી કરવાના ગુન્હા નોંધાયેલ છે.

રાજસ્થાનના બાઈક ચોરને અરવલ્લી પોલીસે ઝાંઝરી નજીકથી ઝડપી પાડ્યો

author img

By

Published : Oct 9, 2020, 11:04 PM IST

મોડીસાઃ રાજસ્થાન અડીને આવેલા અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં વાહનચોરી કરતી ગેંગના માસ્ટર માઇન્ડ રાજસ્થાનનો રહેવાસી અમરતભાઈ ઉર્ફે અમૃત ચંદુભાઈ બરંડાને રાજસ્થાનના ઝાંઝરીમાંથી અરવલ્લી પેરોલફર્લો સ્કોડે ઝડપી પાડ્યો હતો.

પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઝાંઝરી બોર્ડર પર આવવાનો છે. પોલીસે બાતમી આધારીત વર્ણન વાળો અમરત ડામોરને ઝાંઝરી નજીકથી પસાર થતાની સાથે વોચમાં રહેલી પેરોલફર્લો ટીમે તેને ઝડપી પાડ્યો હતો. અમરત ડામોર ઝડપાઇ જવાથી ઇડર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 10 બાઈક ચોરીના અને 2017થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં અરવલ્લી પેરોલફર્લો ટીમને સફળતા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.