ETV Bharat / state

અરવલ્લી: યુવતીનું અપહરણ અને મોત મામલે પરિવારજનોએ કરી માગ, પહેલા FIR પછી પોસ્ટ મોર્ટમ

અરવલ્લીઃ જિલ્લાના સાયરા ગામમાં રવિવારે યુવતીની ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવતા લોકો રોષે ભરાયા હતા.

etv bharat
અરવલ્લી અપહરણ અને મોતનો મામલો પરિવારજનોએ કરી માગ, પહેલા FIR પછી PM
author img

By

Published : Jan 6, 2020, 12:36 PM IST

Updated : Jan 6, 2020, 1:31 PM IST

પોલીસની સમજાવટ પછી મોડી રાત્રે સમાજના લોકોએ મૃતદેહને ઝાડ પરથી ઉતારવા દિધો હતો.જો કે, પરિવારજનો પહેલા FIR પછી પોસ્ટ મોટમ કરવાની માગ કરી રહ્યા હતા, ત્યારે મામલો વધુ ગુંચવાયો હતો.

અરવલ્લી અપહરણ અને મોતનો મામલો પરિવારજનોએ કરી માગ, પહેલા FIR પછી PM

જો કે, બીજી બાજુ પોલીસનું માનવું હતુ કે, પહેલા PM કરી મોત કારણ જાણ્યા પછી જ FIR નોંધી શકાય છે. તેથી અસમંજસની સ્થિતિનું નિર્માણ થયું હતું.

Intro:અરવલ્લી અપહરણ અને મોતના મામલો..પરિવારજનો એ કરી માંગ..પહેલા એફ.આઈ.આર પછી પી.એમ

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના સાયરા ગામ માં ગઈકાલે રવિવારે અનુસુચિત સમાજની છોકરી ની ઝાડ પર લટકતી લાશ મળી આવતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો. પોલીસની સમજાવટ પછી મોડી રાત્રે સમાજના લોકોએ લાશને ઝાડ પરથી ઉતારવા દિધી હતી.જોકે હવે પરિવારજનો પહેલા એફ.આઈ.આર પછી પી.એમ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે મામલો વધુ ગુંચવાયો છે .

Body:જોકે બીજી બાજુ પોલીસ નું માનવું છે કે પહેલા પી.એમ કરી મોત કારણ જાણ્યા પછી જ એફ.આઈ.આર નોંધી શકાય છે તેથી અસમંજસ ની સ્થિતિ નું નિર્માણ થયું છે.

સત્તાવાર માહિતી પ્રમાણે પોલીસે કોઈ પણ વ્યક્તિની અટક કરી નથી . જોકે સૂત્રો પાસે થી મળતી મુજબ બે વ્યક્તિઓની પુછ પરછ માટે અટક કરી છે .

બાઈટ: મહેશભાઈ મૃતકના કાકા

Conclusion:
Last Updated : Jan 6, 2020, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.