સમગ્ર ઘટનાને ત્રણ માસ જેટલા સમય પછી આંગડિયા પેઢીમાં લૂંટને અંજામ આપનાર દખણેશ્વરના ગામના ભાવિક દિનેશભાઈ પટેલને ઝડપી લઈ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડ દરમિયાન પોતાને દેવું વધી જતા બાયડની જે.કે. આંગડિયા પેઢીમાં જઈ કર્મચારીને માથામાં હથોડીના ઘા ઝીંકી ઓફિસમાં રહેલા 2.12 લાખ રોકડા રૂપિયા, મોબાઈલ અને સીસીટીવી કેમેરાનું ડી.વી.આરની લૂંટ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલી લેતા બાયડની આંગડિયા પેઢીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.
બાયડમાં આંગડિયા પેઢી લૂંટ કેસનો આરોપી ઝડપાયો
અરવલ્લીઃ બાયડના મુખ્ય બજારમાં ધોળા દિવસે આંગડીયા પેઢીમાં લૂંટ થતા ચકચાર મચી હતી. ઘટના બાદ બાયડ પી.એસ.આઈ કે.કે.રાજપૂત અને તેમની બે ટીમે તાપસ હાથધરી હતી. જેમાં સી.સી.ટી.વી કેમેરા ફૂટેજના આધારે શંકાસ્પદ જણાતા યુવકની તલાશ શરૂ કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાને ત્રણ માસ જેટલા સમય પછી આંગડિયા પેઢીમાં લૂંટને અંજામ આપનાર દખણેશ્વરના ગામના ભાવિક દિનેશભાઈ પટેલને ઝડપી લઈ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડ દરમિયાન પોતાને દેવું વધી જતા બાયડની જે.કે. આંગડિયા પેઢીમાં જઈ કર્મચારીને માથામાં હથોડીના ઘા ઝીંકી ઓફિસમાં રહેલા 2.12 લાખ રોકડા રૂપિયા, મોબાઈલ અને સીસીટીવી કેમેરાનું ડી.વી.આરની લૂંટ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલી લેતા બાયડની આંગડિયા પેઢીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.
આશરે ત્રણ માસ અગાઉ, અરવલ્લી જિલ્લાના બાયડનામાં મુખ્ય બજારમાં આવેલ જે.કે આગંડીયા પેઢીમાં 3.50 લાખની લૂંટ થઇ હતી . જેના આરોપીને બાયડ પોલીસે ઝડપી પાડ્યો છે .
Body:બાયડના મુખ્ય બજારમાં ધોળા દિવસે આંગડીયા પેઢીમાં લૂંટ થતા ચકચાર મચી હતી. ઘટના બાદ બાયડ પી.એસ.આઈ કે.કે.રાજપૂત અને તેમની બે ટીમે તાપસ હાથધરી હતી. જેમાં સી.સી.ટી.વી કેમેરા ફૂટેજના આધારે શંકાસ્પદ જણાતા યુવકની તલાશ શરૂ કરવામાં આવી હતી . સમગ્ર ઘટનાને ત્રણ માસ જેટલા સમય પછી આંગડિયા પેઢીમાં લૂંટને અંજામ આપનાર દખણેશ્વરના ગામના ભાવિક દિનેશ ભાઈ પટેલ ને ઝડપી લઈ ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
રીમાન્ડ દરમિયાન પોતાને દેવું વધી જતા બાયડની જે.કે. આંગડિયા પેઢીમાં જઈ આંગડિયા પેઢીના કર્મચારીને માથામાં હથોડીના ઘા ઝીંકી ઓફિસમાં રહેલા ૨.૧૨ લાખ રોકડા રૂપિયા, મોબાઈલ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર ની લૂંટ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલી લેતા બાયડની આંગડિયા પેઢીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. Conclusion: