મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં આજે ત્રણ આરોપીઓને સ્થાનિક એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં સુનવણી દરમિયાન સરકારી વકીલએ જણાવ્યું હતું કે, બે આરોપીઓના મૃતક સાથે સંપર્ક હતા. જેની વધુ માહિતી માટે પાંચ દિવસના રિમાંડની માંગ કરી હતી. જોકે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
અરવલ્લીઃ જિલ્લાના બહુચર્ચિત મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં આજે ત્રણ આરોપીઓને સ્થાનિક એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓ ત્રણ દિવસથી રિમાન્ડ પર હતા અને તેમના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. CID ક્રાઇમે વધુ તપાસ માટે પાંચ દિવસનાં રિમાન્ડની માંગ કરી હતી. જોકે કોર્ટે ફક્ત 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અરવલ્લીઃ
મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં આજે ત્રણ આરોપીઓને સ્થાનિક એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં સુનવણી દરમિયાન સરકારી વકીલએ જણાવ્યું હતું કે, બે આરોપીઓના મૃતક સાથે સંપર્ક હતા. જેની વધુ માહિતી માટે પાંચ દિવસના રિમાંડની માંગ કરી હતી. જોકે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
Intro:યુવતી અપમૃત્યુ મામલે આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા
મોડાસા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના બહુચર્ચિત મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં આજે ત્રણ આરોપીઓ ને સ્થાનિક એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા . આરોપીઓ ત્રણ દિવસથી રિમાન્ડ પર હતા અને તેમના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સી.આઈ.ડી ક્રાઇમ એ વધુ તપાસ માટે પાંચ દિવસનાં રિમાન્ડની માંગ કરી હતી જોકે કોર્ટે ફક્ત 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
Body:કોર્ટમાં સુનવણી દરમિયાન સરકારી વકીલ એ જણાવ્યું હતું કે બે આરોપીઓ મૃતક સાથે સંપર્ક હતા . જેની વધુ માટે પાંચ દિવસના રિમાંડની માંગ કરી હતી જોકે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા.
બાઈટ માલજી દેસાઈ બચાવ પક્ષના વકીલ
બાઈટ દિનેશભાઇ પટેલ સરકારી વકીલ
Conclusion: