કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અંગેના કેટલાk કિસ્સા રોજબરોજ સામે આવે છે, ત્યારે આ અંગેની સમજણ આપવા માટે અરવલ્લી જિલ્લા સેવા સદનમાં કામ કરતા સરકારી અને અન્ય કર્મચારીઓનો સેમિનાર યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય બિઅનામત વર્ગ આયોગના સેક્રેટરી ડૉ.દિનેશ કાપડિયાએ ઉપસ્થિતિ રહી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
નોકરીના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અંગે જિલ્લા સેવા સદનમાં સેમિનાર યોજાયો
મોડાસા : નોકરીના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અંગે જિલ્લા સેવા સદનમાં સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્ત્રીઓની જાતીય સતામણી અંગે જિલ્લા સેવા સદનમાં સેમિનાર યોજાયો
કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અંગેના કેટલાk કિસ્સા રોજબરોજ સામે આવે છે, ત્યારે આ અંગેની સમજણ આપવા માટે અરવલ્લી જિલ્લા સેવા સદનમાં કામ કરતા સરકારી અને અન્ય કર્મચારીઓનો સેમિનાર યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય બિઅનામત વર્ગ આયોગના સેક્રેટરી ડૉ.દિનેશ કાપડિયાએ ઉપસ્થિતિ રહી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
Intro:નોકરીના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અંગે જિલ્લા સેવા સદનમાં સેમિનાર યોજાયો
મોડાસા અરવલ્લી
કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અંગે ના કેટલાય કિસ્સા રોજબરોજ સામે આવે છે ત્યારે આ અંગેની સમજણ આપવા માટે અરવલ્લી જિલ્લા સેવા સદનમાં કામ કરતા સરકારી અને અન્ય કર્મચારીઓનો સેમિનાર યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય બિઅનામત વર્ગ આયોગ ના સેક્રેટરી ડો. દિનેશ કાપડિયા એ
ઉપસ્થિતિ રહી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
Body:આ સેમિનારમાં રિયલ લાઈફમાં સ્ત્રીઓની જાતીય સતામણી ની ઘટનાઓનું નાટ્યત્મક રૂપાંતરણ કરી કર્મચારીઓને સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ ડો. દિનેશ કાપડિયા સેક્રેટરી રાજ્ય બિઅનામત વર્ગ આયોગ
Conclusion: