ETV Bharat / state

અરવલ્લીના ભિલોડામાં મકાન ધરાસયી થતા બાળકનું મોત - The phenomenon of Modasa

અરવલ્લીઃ જિલ્લાના ભિલોડાના લાલપુર ગામે મકાન ધરાશાયી થતા મામાના ઘરે સાવલી ગામમાંથી આવેલી પાંચ વર્ષીય રણવીર લાલભાઈ બાળક સહિત 7 લોકો કાટમાળમાં દટાઈ ગયાં હતાં, આ ઘટનામાં નાના બાળક રણવીરનું મોત નિપજતા પરિવારના માથે આભ તૂટી પડયું હતું.

અરવલ્લીના ભિલોડામાં મકાન ધરાસય થતા બાળકનું મોત
author img

By

Published : Oct 2, 2019, 7:01 AM IST

આ અકસ્માતને પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ કાટમાળ નીચે દબાયેલા 6 લોકોને બહાર કાઢી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતાં. ગત મોડી રાત્રે અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો અને આ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકી બન્ને જિલ્લામાં આફતરૂપ બની રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો ધરાસાયી થયા હતાં જેમાં એક બાળકનું મોત નિપજ્યું હતું.

અરવલ્લીના ભિલોડામાં મકાન ધરાસયી થતા બાળકનું મોત

Intro:અરવલ્લીના ભિલોડામાં મકાન ધરાસય થતા બાળકનું મોત

ભિલોડા અરવલ્લી

અરવલ્લીના ભિલોડાના લાલપુર ગામે મકાન ધરાશાયી થતા મામાના ઘેર સાવલી ગામમાંથી આવેલ પાંચ વર્ષીય રણવીર લાલભાઈ બાળક સહિત 7 લોકો કાટમાળમાં દટાઈ ગયા હતા આ ઘટનામાં નાના બાળક રણવીર નું મોત નિપજતા પરિવારના માથે આભ તૂટી પડયું હતું .

Body:આજુબાજુથી દોડી આવેલા લોકોએ કાટમાળ નીચે દબાયેલા છ લોકોને બહાર કાઢી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. નોંધનીય છે કે ગત મોડી રાત્રે અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો અને આ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો . ભારે પવન સાથે ત્રાટકી નું વાવાઝોડું બન્ને જિલ્લામાં આફતરૂપ બની રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો ધરાસાય થયા હતા.

બાઈટ મૃતક ના પિતા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.