ETV Bharat / state

પોલીસ તંત્ર સંપૂર્ણ ઊંઘમાં, લોકઅપમાંથી બે આરોપી ફરાર

અરવલ્લી: જિલ્લામાં ચોરીના કેસમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ આરોપીઓ પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી જ ફરાર થયા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 24, 2019, 8:37 PM IST

મોડાસા રૂરલ પોલીસ દ્વારાકલમ-379, 114ના ગુન્હામાં ઝડપાયેલા રાજુ હીરો કાલબેલિયા અને મુકેશ મોંગી જોગી નામના આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા બંને આરોપીઓની વધુ પૂછપરછ માટે રૂરલ પોલીસે લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે સવારના 2:30 કલાકથી 8 કલાક દરમિયાન આરોપીઓ જેલની અંદર આવોલા શૌચાલયની જાળીના સળિયા તોડીને ફરાર થઈ ગયા હતા.

મોડાસા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી બે અરોપીઓ ફરાર

જોકે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, રાત્રિ દરમિયાન ફરજ પરના અધિકારીઓને ગંધ સુધ્ધા પણ આવી નહીં. આ એક આશ્ચર્યપમાડે તેવી બાબત છે. ત્યારે અહીં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળું મારવાનો વારો આવ્યા જેવું થયું છે.

મોડાસા- અરવલ્લી

અરવલી જિલ્લાના માં તસ્કરો તરખાટ મચાવ્યો છે ત્યારે  માંડ માંડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા બે આરોપીને પકડાયા હતાં ત્યાં આ અરોપીઓ  પોલીસ સ્ટેશનના લોકઅપમાં થી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે . આ આરોપીઓને ચોરીના ગુનામાં અટક કરવામાં આવી હતી . ઓરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ત્રણ દિવસના રિમાડ મજુર કરવામાં આવ્યા હતા . આજે સવારના 2.30 કલાક થી 8. વાગ્યા દરમ્યાન આરોપીઓ જેલની અંદર આવેલ શૌચાલય ની જાળી ના સળિયા તોડી  અડધા ફૂટ ની જગ્યા માં થી ભાગી છુટયા હતા. 

  મોડાસા રૂરલ પોલીસ દ્રારા ઈપીકો કલમ-૩૭૯,૧૧૪ ના ગુન્હામાં ઝડપાયેલા ૧) રાજુ   હીરા કાલબેલિયા  અને મુકેશ મોંગી  જોગી  ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ૨૫ માર્ચ સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા બંને આરોપીઓની વધુ પૂછપરછ માટે રૂરલ પોલીસે લોકઅપમાં રાખવામાં આવ્યા હતા .. જોકે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે રાત્રિ દરમ્યાન ફરજ પરના અધિકારીઓને ગંધ સુધ્ધા પણ નથી આવી તે આશ્વચર્ય ની વાત છે.હવે ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળું મારવાનો વારો આવ્યો છે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.