ETV Bharat / state

નરેન્દ્ર મોદી બાયોપીકના સોંગ "સોગંદ મુઝે ઈસ મિટ્ટી કી" પર સર્જાયો વિવાદ - India

ન્યુઝ ડેસ્ક: નરેન્દ્ર મોદીની બાયોપીકનું સોંગ હાલ ખૂબ ચર્ચામાં છે. જેના બોલશે "સોગંદ મુઝે ઈસ મિટ્ટી કી" આ ગીત હાલ વિવાદમાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર લોન્ચ કરાયેલા નરેન્દ્ર મોદીની બાયોપીકનું આ પ્રથમ ગીત ખૂબ ચાહના મેળવી રહ્યું છે. ત્યારે આ ગીતના મૂળ રચીયીતા 'કુલદીપસિંહ જાડેજા'નું નામ નજર આવતું નથી,અને તેમની જગ્યાએ સોશિયલ મીડિયા પર ગીતના લિરિક્સ પ્રસૂન જોશીના નામે દેખાતા ચકચાર મચી જવા પામી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 28, 2019, 4:32 AM IST

કુલદીપસિંહ જાડેજા દ્વારા વર્ષ 2014માં દેશની પરિસ્થિતિ પર એક ગીતની રચના કરવામાં આવી હતી,અને ત્યારબાદ આ ગીત તે સમયના રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાનકાર્યાલય ખાતે મોકલી આપેલ જેનો એક પ્રશંસાપત્ર પણ મુખ્યપ્રધાનકાર્યાલય તરફથી કુલદીપસિંહને આપવામાં આવ્યો હતો.ત્યારબાદ 2014માં આવેલી લોકસભા ચૂંટણીમાં કુલદીપ સિંહની આ રચના લખનઉમાં નરેન્દ્ર મોદી દ્વારા જાહેરમાં તેમના સંબોધનમાંરજૂ કરવામાં આવી હતી.ત્યારથી તે ભારતીય જનતા પાર્ટીનું એન્થમ બની ગયું છે. હાલમાં નરેન્દ્ર મોદીની બાયોપિકમાં આ જ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગેકુલદીપસિંહેદુઃખ પણ વ્યક્ત કર્યું હતું કેતેમના દ્વારા રચાયેલા કાવ્યના લિરિક્સમાં સામાન્ય ફેરબદલ કરી અને તેનો શ્રેય બીજી વ્યક્તિને મળી રહ્યો છે.

આ ઘટના બાબતે કુલદીપસિંહે એવી આશા વ્યક્ત કરી હતી કે, દેશના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી ગુજરાતના પુત્રને ન્યાય જરૂર અપાવશે.

Intro:નરેન્દ્ર મોદી ની બાયોપીક નુ સોંગ હાલ ખૂબ ચર્ચામાં છે જેના બોલશે "સોગંદ મુઝે ઈસ મિટ્ટી કી" આ ગીત હાલ વિવાદમાં આવવા પામ્યું છે સોશિઅલ મીડિયા પર લોન્ચ કરાયેલા નરેન્દ્ર મોદી ની બાયોપીક નું આ પ્રથમ ગીત ખૂબ લોક ચાહના મેળવી રહ્યું છે, ત્યારે આ ગીત ના મૂળ રચીએતા 'કુલદીપસિંહ જાડેજા' નું નામ વિસરાય ગયેલ દેખાય છે,અને તેમની જગ્યાએ સોશિયલ મીડિયા પર ગીતના લિરિક્સ પ્રસૂન જોશી ના નામે દેખાતા ચકચાર મચી જવા પામી છે.

Body:મૂળ આણંદના રહેવાસી અને મેનેજર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ જાડેજા દ્વારા વર્ષ 2014માં દેશની પરિસ્થિતિ પર એક ગીતની રચના કરવામાં આવી હતી,અને ત્યારબાદ આ ગીત તે સમયના રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મોકલી આપેલ જેનો એક પ્રશંસાપત્ર પણ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કુલદીપસિંહને આપવામાં આવે,ત્યારબાદ 2014માં આવેલ લોકસભાના ઇલેક્શનમાં કુલદીપ સિંહ ની આ રચના લખનવ માં નરેન્દ્ર મોદી દ્વારા જાહેર માં તેમના ભાસણ માં રજૂ કરવામાં આવી અને ત્યાર થી તે ભારતીય જનતા પાર્ટીનું એન્થમ બનવા પામી અને હાલમાં નરેન્દ્ર મોદી ની બાયોપિકમાં આ જ ગીતનો સમાવેશ કરવામાં જેનો આ નવજવાન કવિ ને ઘણો આનંદ છે,પણ સાથે-સાથે કુલદીપસિંહે એ વાતનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું કે.... તેમના દ્વારા રચાયેલા કાવ્ય ના લિરિક્સ માં સામાન્ય ફેરબદલ કરી અને તેનો શ્રેય બીજી વ્યક્તિને મળી રહ્યો છે.

Conclusion:આ ઘટના બાબતે કુલદીપસિંહ એ એવી આશા વ્યક્ત કરી હતી કે.... "દેશના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી ગુજરાતના પુત્રને ન્યાય જરૂર અપાવશે"

હવે જોવું રહ્યુંકે આ ગીતના મૂળ રચેતા ને તેમની આ સુંદર રચના નો શ્રેય મળે છે કે કેમ...?
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.