ETV Bharat / state

ગાંધી પરિવારને SPG સુરક્ષામાંથી બાકાત કરવીએ રાજકીય કિન્નાખોરી: અમિત ચાવડા

આણંદઃ દેશના રાજકીય ગાંધી પરિવારને 28 વર્ષથી મળતી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષામાંથી બાકાત કરતા દેશમાં રાજકીય પક્ષો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

ગાંધી પરિવારને SPG સુરક્ષામાંથી બાકાત કરવીએ રાજકીય કિન્નખોરી: અમિત ચાવડા
author img

By

Published : Nov 8, 2019, 9:12 PM IST

ગાંધી પરિવારમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડિયાને દેશની સર્વોચ્ચ સુરક્ષા SPG છેલ્લાં 28 વર્ષથી પ્રાપ્ત હતી. જે દેશના બે ભૂતપુર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી પર થયેલ જીવલેણ હુમલા બાદ આ પરિવાર પર બીજા આ પ્રકારના હુમલા ન થાય તેના સાવચેતી રૂપે આ સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. જેને હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દૂર કરીને ગાંધી પરિવારને ઝેડ પલ્સ(crpf) સુરક્ષા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ગાંધી પરિવારને SPG સુરક્ષામાંથી બાકાત કરવીએ રાજકીય કિન્નખોરી: અમિત ચાવડા
કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ વિષય પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે "દેશમાં ભાજપ સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરીના કારણે આ નિર્ણય લીધેલો છે. સરકારે વિષય પર ફરી વિચારણા કરીને દેશની સેવામાં કાર્યરત આ પરિવારની સુરક્ષા માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ" આ કેન્દ્ર સરકાર દેશમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પાસેથી પણ SPG કવચની સુરક્ષા પરત લીધેલ છે અને હવે ગાંધી પરિવાર પાસેથી SPG કવચ પરત ખેંચી લેતા કોંગ્રેસ દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધી પરિવાર પાસેથી SPG કવચ છીનવાઈ ગયા બાદ હવે ફક્ત દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે દેશની સર્વોચ્ચ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપનું સુરક્ષા કવચ પ્રાપ્ત રહેશે.

Intro:દેશના રાજકીય ગાંધી પરિવાર ને 28 વર્ષ થી મળતી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ( spg) ની સુરક્ષા માં થી બાકાત કરતા દેશ માં રાજકીય પક્ષો વચ્ચે ચર્ચા નો વિષય બનીજવા પામ્યો છે

Body:ગાંધી પરિવાર માં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના સંતાનો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડિયા ને દેશની સર્વોચ્ચ સુરક્ષા spg છેલ્લાં 28 વર્ષ થી પ્રાપ્ત હતી જે દેશ ના બે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી પર થયેલ જીવલેણ હુમલા માં થયેલ હત્યા બાદ આ પરિવાર પર બીજા આ પ્રકાર ના હમલા ન થાય તે ની સાવચેતી ના ભાગ રૂપે આપવામા આવી હતી જેને હાલમાંજ કેન્દ્ર સરકાર દ્વારા દૂર કરી ને ગાંધી પરિવાર ને ઝેડ પલ્સ(crpf) સુરક્ષા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ આ વિષય પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે "દેશમાં ભાજપ સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી ના કારણે આ નિર્ણય લીધેલો છે સરકારે આ વિષય પર ફરી વિચારણા કરી ને દેશની સેવા માં કાર્યરત આ પરિવાર ની સુરક્ષા માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ"

આ અગાવ કેન્દ્ર સરકાર દેશ માં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પાસે થી પણ spg કવચ ની સુરક્ષા પરત લીધેલ છે અને હવે ગાંધી પરિવાર પાસેથી spg કવચ પરત ખેંચી લેતા કોંગ્રેસ દ્વારા સરકારના આનિર્ણય નો વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધી પરિવાર પાસે થી spg કવચ છીનવાઈ ગયા બાદ હવે ફક્ત દેશ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે દેશ ની સર્વોચ્ચ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ નું સુરક્ષા કવચ પ્રાપ્ત રહેશે.

બાઈટ અમિત ચાવડા (કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ,ગુજરાત)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.